________________
(૩૪૪) મુજ ચાપલદષણ એહને સંગે મીટશે; જડકંટકસંગે નિજ રકજ છડી વાસ, કરે લક્ષ્મી ચેાથે સુપને અર્થવિલાસ. ત્રિભુવનશિર ધરશે જસ આણા સુરધામ, નિજજસમરસુરક્ષિત જગત હુયે ઉદ્દામ;
એ પંચમસુહણે છઠ્ઠ શશધર દેખે, નિકલંક હ થાઉં તુજ સુતસંગ વિશે. કુવલયે પમુદ્ર કે શમચંદ્રાતપયુક્ત, હવે સમે દિનકર મિથ્યાતિમિરવિમુક્ત; ભવિકમલ વિકાસે માનું કહે પુષ્પદંત, તુહ સુતપરિ અહ્મ નિત્ય ઉદય પભણત. | ૬ કલવજ તુમ નંદન ધર્મધ્વજે સેહત, સવિ ત્રિભુવનમાહે એહિજ એક મહત; ઇમ અઠ્ઠમ સુહણે ભવિકને ભાવ જણાવે, હવે નવમે બે સુપને એમ કહાવે. જ્ઞાન-દર્શનચારિત્ર-ધર્મ મહાપ્રાસાદ, તસ શિખરે હવયે આતમ નહિ વિષવાદ, દશમે પધસરેવર સુકૃત કજ ૫૬ ઠાવે, એ પાવન કર જ્ઞાનજલે મંગલભાવે. તુજ સુત ગુણરયણે ગંભીરે સુગુણમહેઠ, થયે જાણી સેવે ક્ષીરસમુદ્રજ મીઠે; તેહ ભણુ મુજ નીરે હે તનુપરિભેગ, એકાદશે સુહણે માનું એ વિનતિ વેગ. વળી ભવનવિમાનાધિપ ચઉદેવનિકાય, સેવિત એ હા પાસે સુરસમુદાય; બારમે એ જાણે તેરમે રણને રાશી, ધનકચન દઈ કરસ્ય વિગઢ વાસી.
૧ લક્ષ્મીનું ચપળતાપણું. ૨ કજ=કમલ. ૩ કહે છત્યપિ. ૪ શશધરવચંદ્ર. ૫ મુદઆનંદ. ૬ સુતપરે ઈત્યપિ. ૭ કુંભ =કલશ. ૮ જ્ઞાનરૂપ જળથી. ૯ ભવનપતિ, વ્યંતર, નિધી, વૈમાનિક એ ચાર નિકાય. ૧૦ વાસસ્થાન,