SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩ર) ધરણીને પદ્માવતી, ભવિ આશા પૂ. આઠ મહાસિદ્ધિ મેટકી, હુઈ આજ હજૂરે. તઝ નામે કરી જાગતો, શાસન જગમાંહ સેવકને સાધાર, દેઈ નિજબહિ. પરિસાદાણી પગ, ભાલે જગે સોહે, અમૃત અધિક તુઝ રિસર્ણ, ત્રિભુવનમન હે. મિલીયા તાહરા ધ્યાનને, તેહીજ હે બળીયા; તે ઢળીયા દુ:ખદુરિતથી, સવિ સુખને ભળીયા. ગાનવિમલ ગુણના ધણી, તે તુમ યશ બેલે; સંપ્રતિકાળે જેવતાં, કેઈ નહીં તુમ તેલે. તે ૫૫ * ૦ અથ શ્રીભાભા પાર્શ્વનાથ જિન સ્તવન. . (રાગ કાફી.) (હમારું દિલ લાગ્યું પ્રભુ નામ–એ દશી. અથવા સિપાઇડાની.) હમારું મન લાગ્યું પ્રભુ પાય. હમારું દિલ લાગ્યું, હમારૂં ચિત્ત લાગ્યું પ્રભુ પાય; ભાભાપાસજી તુંહી તુંહી, ચુંહી. જપત દિન જય હમારંવાલા : છે એ આંકણી .. જિનવરદેવ વિના અબ કબી, ઓર ન આવે દાય; તુમ દશને દર્શન પરતીતે, જિનઆણું સુખદાય હમારૂારા: અશ્વસેનાપવંશવિભૂષણ, વામદેવી માય; સેવવાંછિત સુરતરૂ પૂરણ, નંદનવનસમ કા હમારૂંવાડા, વીતરાગતા તાહરી દીપે, તુંહી અનગ અકાય; નયનાનંદન ચંદનશીતલ, નામે નવનિધિ થાય હમારૂંવાડા, તુમ પય વિલગા વિધિૐ જે જન, તેહીજ ત્રિભુવનરાય; અવિધિ આસપણે જે સેવક, તે અલગ ઠહરાય મેહમારંપા. જ્ઞાનવિમલપ્રભુ સુનજરે હવે, પાતિક તિમિરલાય; નિષ્કારણ જગવત્સલ અવિચળ, સુખકર સણુસહાય હમારંવાદા ૧ ભાભા પાર્શ્વનાથ. ૨ કલ્પવૃક્ષ.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy