SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૭) રાણાયમતી તેહની, ગણધરપકે ભવ તરસે રે II શ્રીજિપલ પદ સમાધિ હવે સત્તરમું, દ્રવ્યભાવે ઉપજાવે રે સરિખ ચઉવિ સંઘને, સુપરેશું સુવિધિ સિખરે શ્રી જિગાદા સંઘમાં ઉત્તમ મુનિવર, તે ભણી “નમે ચારિત્ર જપીએ રે વિઘનનિરાકરે કરી, પણ લેગસ્સ કર્મ ખપીએરે શ્રીજિગાદશા શીપુરદરતૃપની પરે, જિનપદ લહે સુખકાર રે, બહુમતી તેહની પ્રિયા, હશે તસ ગણધાર રે | મીજિ. પાદરા ૫૮ અઠારમે આદરે, અપૂર્વ જ્ઞાનનું પ્રહણ રે, અગાનંગ આવશ્યકે, ભણીએ કરી ચગાવહાણ રે ચીજિગાડ્યા તત્વજ્ઞાનની ચિંતના, “નમેનાણસ્સ' પદ જાપ રે; કાઉસગ્ગ પણ અથ બારને, શાનથી ટળે સવિ પાપરે પીજિગાદ “સાગરે દુપની પરે, તીર્થંકરપદ પામે રે, આદર કરીને આશાતના, કાળ સાવિ દુઃખ વામે રે શ્રીજિવા ૬૫ હવે મૃતપદ ઓગણીશમું, શ્રત તે ગણધર રચિયું રે, ચાદપૂરવી દશપૂરવી, પ્રત્યેકબુદ્ધબુદ્ધિ ખચિઉ રે શ્રીજિગાદા વિપિશું કહેવું દેવું, પ્રત્યનીતા ટાળે રે, અગ અનંગ લખાવીએ, શક્તિ શાસન અજુઆગેરે કીજિવાળા ધનસુયટ્સ' પદ ધ્યાએ, ચઉ અથ પણયાલીશ રે; લાગાસ્સ કાઉસગ્ગ કીજીયે, ધરીયે ભક્તિ અશેષરે શ્રીજિગાદમ તક અધ્યયનપદ પાહુડા, ઉદ્દેશાદિક ચૂલા રે ધારી અંગને પૂર્વના તે વાધે શ્રુતલીલા રે જિ. દા રચૂડનુપની પરે, સ્યાદ્વાદે નહીં શંકા રે, જિનપદ લહી શિવગતિ લહે, પાવે પુણ્યની લંકારે સીજિટાળા પ્રવચનતીર્થપ્રભાવના, વીસમું સ્થાનક જાણે રે. વિદ્યાનિમિત્ત ઉપદેશ તપે, ઉન્નતિ કરે સુપ્રમાણે રે મીજિનાલા તીર્થપ્રતિક્ષાયાતા, સાહમિવત્સલ આદિ રે ૧ આચાર્ય પ્રમુખ. ૨ વિશ્વને દુર કરવાથી પાંચ લોગસ્સનો કાઉસગ્ગ કરે. ૩ અંગ તે આચારાંગાદિ, અનંગ (ઉપાંગ) તે શ્રીઉવવાઈસત્રાદિ તે સાધુએ યોગદ્વહન કરીને ભણવા અને આવશ્યકાદિ (પ્રતિક્રમણાદિ પિયા) તે શ્રાવકે ઉપધાન વહન કરીને ભણે. ૪ પાંચ અથવા બારને. ૫ સાગરચંદ્રરાજા. ૬ ચાર અથવા પીસ્તાલીશ
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy