SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬) 'જનમુનિશ્રાવકસમકિતિ મિથ્યાત્વિમાત્ર છે હે લાલ મિe in૫a એણિપેરે પાત્ર વિચાર વિભાગ દ્રત કરે છે લાલ વિ. નરવાહનનુપ જેમ થઈ જિન ભવ તરે લાલકે થઈo. મન વય કાય વિશુદ્ધ એહવું જે આરે હે લાલ એહe. જ્ઞાનવિમળ ગુણરાશિ ભુવનમાં વિસ્તરે છે લાલ ભુવ૦ ૫૫ ઢાળ ૫ મી. ગ–મુનિ મન સરેવર હસલે–એ શી. વિયાવચ્ચપદ સલમ્, ભવિ તુમે ભાવે આરાધો રે રજિનસચિવાયગમુનિ ગુણી, દશવિધ ભેદથી સાધે રે. શ્રીજિનવર એમ ઉપદિશે II એ આંકણી છે ઉપસર્ગદિત ટાળવે, વૈયાવચ્ચ વિશેષ રે તે ભણી અપડિવાઇ કહ્યું, પ્રવચને ઉચિત સપખરે શ્રીજિબાપા જિન ઉત્કૃષ્ટ ગુણીમાંહિ, તે ભણી જિણાણ ગણીયે કાઉસગ્ગ પાંચ લેગસ્સને, અધિગત ગુરૂમુખે સુણીયેરે શ્રીજિવા૫૮ જીભૂતપતિપરે, તીર્થંકરપદ ફરસે રે; ૧ ઉપર પ્રમાણે અનુક્રમ જેમકે જિન હોય તે રત્નપાત્રસમાન મુનિ તે કંચનપત્રસમાન તથા સુશ્રાવક હેાય તે રૂપાના પાત્રસમાન અને ફક્ત સમ્યકત્વધારી હોય તે તાંબાના પાત્ર સમાન અને મિથ્યાત્વી હોય તે માટીને પાત્રસમાન એમ જાણવું. ૨ તીર્થકરને, આચાર્ય, વાચકને, મુનિને, ગુણીને. ૩ ઉપસર્ગ એટલે શું તે જાણવા માટે– देवादिकृतस्योपसर्गशब्दस्य व्युत्पत्तिरियं उपसृज्यन्ते शिप्यन्ते च्यान्यन्ते प्राणिनो धर्मादेर्येषु इत्युपसर्गाः देवादिकृतोपद्रवेष्विति श्रीस्थानांगसूत्रवृत्यादौ तथा उपसर्जनमुपसर्गः अथवा कारणसाधनः उपसृज्यते सम्बध्यते पीडादिभिः सह जीवस्तेनेत्युपसर्गः अथवा कर्मसाधनः उपसृज्यत सम्बध्यते तत्कोऽसावेव तदुपसर्गः પલાનરાધાર વરસાદુનીયા ૩૧ - म्बध्यते पीडादिभिः सह यस्मात्तत उपसर्ग इत्यादि श्रीउत्तराध्ययनसूत्रवृत्तिश्रीविशेषावश्यकमहाभाष्यवृत्यादौ प्रोक्तमस्तीति । ૪ ગુણીપમાં ઉત્કૃષ્ટ જિનવર છે માટે “નમેજિણા” એમ ગણવું, त सम्बध्यते पीडासा अथवा का अथवा
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy