________________
(ર૩ર)
અથ શ્રીઅબુદગિરિતીર્થનું સ્તવન. રાગ–લાવે લાવને રાજ મૂઘાં મા મેતી–એ દેશી. આ આજી રાજ, અબુદગિરિવર જોઈએ, શ્રીજિનવરની ભક્તિ કરીને, આતમ નિર્મલ થઈએ; વિમલવસહિમાં પ્રથમજિનેસર, મુખ નિરખે સુખ પઈએ, ચંપકકેતકપ્રમુખકુસુમવર, કંઠે ડર ઠવીએ આગાણા જમણેપાસે લુણગવસહી, શ્રીમીધર નમીએ; રાજિમતીવર નયણે નિરખી, દુ:ખદેહગ સવિ ગમીએ આશારા સિદ્ધાચલે શ્રી ઋષભજિનેસર, તે નેમિ સમરીયે, અબુદગિરિની યાત્રા કરતા, બિહં તીરથ ચિત્ત ધરીયે આવારા મધે મધે વિવિધ કેરણી, નિરખી હૈયડ કરીએ શ્રીજિનવરના બિબ નિહાળી, નરભવ સફલ કરીએ આગાકા અચલગઢ આદીસર પ્રણમી, અશુભકર્મ સવિ હરીયે પાસ શાંતિ નિરખ્યા જબ નયણે, મન ડુંગરીએ આગાપા પાજે ચઢતાં ઉજમ વાધે, જિમ ઘેડે પાખરીયે; સિકલજિનેસર મારે પૂછ, પાપડલ સવિ હરીયે આવા દા એકણુ ધ્યાને પ્રભુને ધ્યાતાં, મનમાંહિ નવિ ડરીયે; જ્ઞાનવિમલ કહે પ્રભુ સુપાયે, સકલસંઘ સુખ કરીયે આવાણા
: ૧ હાર. ૨ ગિરનારે, તેને માટે એક જૈનકવીશ્વર, વસ્તુપાલમં. ત્રીશ્વરે આબુજી ઉપર કરાવેલ શ્રી નેમિનાથના દેરાસરની પ્રશસિતની પાછળ લખે છે – सिद्धक्षेत्रमिति प्रसिद्धमहिमा श्रीपुंडरीको गिरिः, श्रीमान् रैवतकोऽपि विश्वविदितः क्षेत्रं विमुक्तेरिति । नूनं क्षेत्रमिदं द्वयोरपि तयोः श्रीअर्बुदस्तत्पभु
भेजाते कथमन्यथा सममिमं श्रीआदिनेमी स्वयम् ॥ १ ॥ ૩ પાર્શ્વનાથ ને શાન્તિનાથ. ૪ ઉલ્લાસ.