SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ - (ર૩૦) ચસરી ને અબિક તસ સાન્નિધે હે લહી સફળજગીશાઆoll૧૩ આરસમય જિન દેહરૂ, ગિરિ સેહરૂ હે અને પમ જિહાં કામ બહેતરમંડપ દીપતા,વળી એહનું હે વિમલવસહી નામuઆon૧૪ મંડપ મડપે કેરણી, અછે નવનવા હે વારૂ વિજ્ઞાન; જેતાં તૃપ્ત ન પામીયે, વજલસશું હે દીસે અભિરામાઆવI૧૫ પીતળ ભારઅઢારની, શ્રીષભની હે મલપ્રતિમા કીધ; સંવત સહસઅઠયાસીએ મંત્રીધરે હે જગમાં જસ લીધાઆoll૧દા હસ્તિશાલ આગળ ભલી, ઘેડે ચઢયે હે વળી વિમલમંત્રીશ; છત્ર ધર્યું શિરઉપરે, ભણેજે હો રહે મન ધરી રીસ આવાણા સેનૈયા ઈહાં ખરચીયા, મંત્રીશ્વરે હે તિમ કેડી અઢાર, સહસછપન્ન તિમ ઉપરે, શતપાંચશે હે પચાસ ઉદાર આગા૧૮ પીતલમય પ્રતિમાતણે સમયમાનથી હે થયે નાશ તેવાર; સંવત તેર અઠયોતરે, પ્રતિમાતણે હે કીધે ઉદ્ધાર આગાલા તે પ્રતિમા સપ્રતિ અ છે, ભવિ મન રૂચે છે એ ભૂલપ્રાસાદ; તે પાસે શ્રીનેમિને, દીસે અતિભલા હે બીજે પ્રાસાદ આગારવા વસ્તુપાલ તેજપાલજી, ભાઈ ગુણનીલા હે થયા પુણ્યપવિત્ર; સંવત બારયાશીએ જિનવાસીયે હે કર્યું કામ પવિત્ર આગારા બાર કેડિ વળી જાણીયે, શતદાય છે વળી સહસ બાવા, સેનૈયા ખરચ્યા છે, જે પેખશે હે તે માનવ ઉન્ન આગારરા ૧ અહિં ભારનું માન નિચે પ્રમાણે છ સરસવે એક યવ થાય, ત્રણ યુવે એક ચણોઠી થાય, ત્રણ ચોંકીયે એક વાલ થાય, તેવા સેલ વાલે એક ગદિયાણ થાય, તેવા દશ ગદિયાણે એક પલ થાય, તેવા દેઢસો ગદિયાણે એક મણ થાય (એવા નાનકડા મણને પણ કઈક દેશમાં બેવહાર કરાય છે), તેવા દશ મણે એક ધડી થાય, ને તેવી દશ ધડીએ એક ભાર પ્રમાણ થાય તેવા અઢાર ભાર વજન પ્રમાણે શ્રી ઋષભદેવભગવાનની મૂલપ્રતિમા શ્રીવિમલશાશેઠે ભરાવી. ૨ દુઃષમાકાલના દેષથી. ૩ તેના માટે વસ્તુપાલતેજપાલમંત્રીએ કરાવેલ શ્રીનેમિનાથના દેરાસરની પ્રશસ્તિની જીર્ણ પ્રતમાં એક ઠેકાણે એક લેખ આ પ્રમાણે છે. લેક:वसु८ मुनि७ गुण३ शशि१ वर्षे (१३७८) ज्येष्ठासितनवमीसोमयुते दिवसे । श्रीज्ञानचंद्रगुरुणा प्रतिष्ठितोऽबुंदगिरौ वृषभः ॥१॥ સંવત ૨૭૮ 7 વીર્ણોદ્ધારા છત સાદિ.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy