SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ' (૧૬) અથ શ્રીસિદ્ધાચળજીનું સ્તવન. આપ આપ ને લાલ, મુજને મૂઘા મૂલાં મેતી; લાવે લાવેને રાજ, મુજને મૂઘા મૂલાં મોતી; શ્રીસિદ્ધાચલ નિરખી વધાવું, પૂરણપુણ્ય પતી આપ na પ્રથમજિનેસરને જઈ પૂછું, પહેરી નિમૅળ ધતિ; હરખે હરખે પ્રભુમુખ નિરખી, મુખને માકે જેતી આપ પારા પૂરવસંચિત બહુ પાતિકડાં, દુઃખડા દેહગ ખેતી; પ્રભુગુણગણ મતનકી માલા, ભાવનાગુણમાં પતી આપનારા અનુભવલાલા એસી પ્રગટી, પહેલાં કદીય ન હેતિ; ધ્યાનધ્યેયકિરિયા અનુભાવે, પ્રગટે નિરજન જોતિ આપેટ જા. પૂજા વિવિધ પ્રકારે વિચિત, મણિમયભૂષણતિ; નાટકગીત કરતા મારી, વાંછિત આશ ફલતિ | આપેટ પા સિદ્ધાચલ નિરખી ભવભવની, અલી ગઈ અતિ; સદ્ધિસિદ્ધિલીલાસુખ પાઈ, હિયડે જે હસતિ | આપે. દા શિવસુંદરીવરવા વરમાળા, કઠે હવે વસી હોંતિ;. જ્ઞાનવિમલગુરૂ પ્રભુની સેવા, કામગવી દેહતિ આપ૦ / ૭ છે. અથ શ્રીસિદ્ધાચળજીનું સ્તવન, રાગ–આજ સખી સખેસરોએ દેશી. એ ગિરૂઓ ગિરિ રાજીઓ, પ્રણમીજે ભાવે; ભવભવસંચિત આકરાં, પાતિક્કાં જાવે. વજલપસમ જે હવે, તે પણ તસ દુર; એહનું દર્શન કીજીએ, ધરી ભક્તિ પર. ને ૨ ચંદ્રશેખરરાજા થયે, નિજભગિનીલુબ્ધ તે પણ એ ગિરિ સેવતાં, ક્ષણમાંહે સિધેિ. / ૩ / શુકરાજા જ્ય પામી, એહને સુપાયે ગિહત્યાદિક પાપ જે તે દુર પલાયે. ૧ પહેલી નિજમલ ધોતી ઇત્યપિ. ૨ દૉર્ભાગ્ય. ૩ અલક્ષ્મી એટલે દરિદ્રતા.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy