________________
(૧૫) મરૂદેવીને નંદન નિરખી, પાતિક દુરે પલાગ્યું " મેરા II ૩ // ઈણિગિરિ સિદ્ધ અનંતા હુવા, ધ્યાન સદા તસ ધ્યાશું; સલ જન્મમાં એ માનવભવ, લેખેકરીય સરાશું મેરાI સુરનરપૂજિત પ્રભુપદકજરજ, નિલવટે તિલક ચઢાણું; "મનમાં હરસી ડુંગર ફરસી, હૈયડે સુરખિત થાક્યું . મેરા પણ સમકિતધારી સ્વામિ સાથે, સદ્દગુરૂ સમકિત લાશું; છરી પાળી પાપ પખાળી, દુરગતિ દુરે દલાહ્યું મેરા શ્રીજિનનામી સમક્તિ પામી, લેખે ત્યારે ગણુછ્યું; રાનવિમલસૂરિ કહે ધનધન તે દિન, પરમાનંદપદ પાછું મેરાવIછા
અથ શ્રીસિદ્ધાચળજીનું સ્તવન. - રાગ-માહરી સહી રે સમાણી–એ દેશી. આવો ભાવિક શ ગિરિ જયે, ભેટીને નિર્મલ થઈ રે
સખી ભવજલ તા. પૂરવસંચિત પાપ પણશે, સેવ્યા શિવસુખ લહીયે રે સખીવાર કર્મભૂમિમાં એહ સરિખું, તીરથ અવર ન કેઈ રે સખીના સિદ્ધ અનત થયા એણે હમે, તીરથ ઘરતી જોઈ રે સખીયારા સમકિતશુદ્ધવિરતિ પરિણામે, જિનપૂજાને રાગી રે સખી વળીય વિશેષે એણે ઠામે, એમના લય લાગી રે સખીવાડા એક દાય ત્રણ ભવમાહે પામે, અવિચલ પરમાનંદી રે સખીગા. નાગ મોર સિંહ વાઘપ્રમુખ તિરિ, સુગતિ ગયા જિન
વદી રે સખીગાઝા પંચમે આરે ભવિકને તારે, ભવજલ પાર ઉતારે રે સખીen રિસહસરઆણા શિરધારી, હવે અલ્પસંસારી રે સખીબાપા દાન શીલ તપ ભાવના ભાવે, આપણીશક્તિ ન ગેપેરે પાસખીશ . ચિરપરિણામે વિધિ નવિ વામે, વિવિધભક્તિ નવિલેપેરે સખીનારા સેવનપુરિસાનિયરે નિત નિતુ, મગલકમલા વાધે રે સખી અનુક્રમે જ્ઞાનવિમલ ગુરૂ ગુણથી, સહજે શિવસુખ સાધેરાસખીરાણા
૧ મનમાં હરખીને.
૨ હાથી અથવા સર્પ.
૩ ન છોડે.