SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) અથ શ્રીસિદ્ધાચળજીનું સ્તવન, રાગ–છેડાનાજી–એ દેશી. ત્રિભુવનનાયક તુહિ (૨), સુરનર છે સવિ તુજ પાયક તુહિ (૨); આપ મુઝ સમકિતક્ષાયક તુહિ(૨) સવિ ગુણમણિ વરલાયક તુહિ(૨) કે તુહિ તુહિ તેહિ તુહિ તુહિ તુહિ ૧ / આંકણી , તુ વિધિ વેધા વગુણ બ્રહ્મા, તું શંકર મહાદેવા; તું પુરૂષોત્તમ તુહિ નિરંજન, વિધરૂપ સયમેવા ! તુહિ૦ | ૨ // ગીશ્વર તું ગાકરણ ગુણ, દાખે અનુભવ ચાખે નાભિજાત વળી આદિપુરૂષ તું, નામ અનેક એમ ભાખાતુહિવારા, વીતરાગની બુદ્ધિ ધ્યાતા, વીતરાગતા પાવે; એ યુગતું પણ અચરિજ એહી, રાગ રાગ જણાવે તું હિનાકા કારણના ગુણ કારજ દાખે, એહવી છે પરિવાડી; પણ કારજગુણ કારણ થઈને, ભાજી રાગ અજાડી તું હિબાપા ભવથી અલગ ભવિમન વિલા, કલોરોચનવાન; જિનહર ભૂહરમાંહિ નિરખી, મેટું મહિમનિધાન તુહિવારા સિદ્ધાચલ શ્રીત્રકષભજિનેશ્વર, તે સમબિંબ વિરાજે; નિરખે દુ:ખદેહગ વિભાજે, જિમ હરિનાદે ગજરાજ તું હિગાહા. જ્ઞાનવિમલપ્રભુવદન નિહાળી, દુરિતમિથ્થામતિ ટાળી; પ્રગટી સહજાનંદ દીવાળી, પાતિકપંક પખાળી # તુહિ૦ ૮iા અથ શ્રીસિદ્ધાચળજીનું સ્તવન. લાહ પલે રે લાહે લેજે, લાહ લે યાત્રા કરે ; શત્રુજ્યગિરિની પાજે ચહતાં, અને સાથે લેજે મુગતિ વધૂની ચાહ કરે તે, શ્રીજિનપૂજા કરો આ લાહોટ છે ૨ મહારા જિનજીને હુવણુ કરાયે, કંચનઝારી ભારી જડિત ઘડિત સારી ખલખલ ખલખલ નિર્મળ નીરે ભરાયે, નીરે નવરાયે, હરખ ધરાયે, લુહણ અંગે કરાયે, ૧ નાભિરાજાના પુત્ર અને પક્ષે બ્રહ્મા. ૨ કલ સુંદર. ૩ ભૂધર એટલે પર્વત તે સિદ્ધગિરિ. ૪ સિંહના શબ્દ જેમ હસ્તિરાજ, પ લે ઈત્યપિ. ૬ અહિં “”ને બદલે ગુજરાતી ભાષામાં જે બેલેવો.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy