________________
( ૨૧૨ )
લાખગણુ' ફલ અજનિગિર જુહારે, દશલાખગણુ· કુલ અષ્ટાપદ ગિરનારે. કોડિંગણું ફલ શ્રીશત્રુંજય ભેટયે, જેમ કે અનાદિના દુરિતને મેટે. એમ અનંત અનંત ફલ પાવે, જ્ઞાનવિમલસૂર એમ ગુણ ગાવે.
|| વિ॰ || ||
|| વિ॰ | ૭ ||
॥ ભવિ૦ | ૮ ||
અથ શ્રીસિદ્ધાચળનું
સ્તવન
રાગ—ચાલે ચાલે વિમલગિરિ જઇયે રે—એ દેશી
|| નાગર૦ | ૧ ||
|| નાગર૦ | ૨ |
|| નાગર૦ || ૩ |k
હાંરે મને આછીરાય બતાવે રે, હાં રે મને નિકરાય બતાવે રે ॥ નાગર સજ્જનાં રે ॥ હાં રે કોઈ શત્રુજયરાય બતાવે રે, હાં રે વિમલાચળતીર્થ મતાવે રે. ૐ" તસ માનને અર્થસમાન રે, જો તારે દિલ આવે રે. અતિદ્ધિ ઉમહિને બહુદિન વહુઓ રે, ચારે પાજ ચઢાવે રે.. ધવલ દેવાલયાને સુરપતિ મળિયા રે, માનવના થ્રુ આવે રે. નિરખી નિરખીને હરખત હાઈ રે, પરખી ચાતક ઘન પાવે રે. ધન ધન નરપતિ ધન ધન ગૃહપતિ, સઘપતિતિલક ધરાવે રે. સકલતીર્થમાં મહિમા માટેા રે, આગમવાત સુણાવે રે. ઘેર બેઠા પણ એહને ધ્યાવે રે, જ્ઞાનવિમલ ગુણ ગાવે રે.
1 નાગર૦ || ૪ ૧
|| નાગર૦ || ૫ |
| નાગર૦ || ૬ |
|| નાગર૦ || ૭ ||
|| નાગર૦ || ૮ ||
૧ દુરિત ઉમેટે પ્રત્યપિ ૨ શ્રીસિાચળતીમાં ચાર પાજ ( ચઢવાના રસ્તા) છે તેમાં શત્રુંજયની (તલેટીથા) ૧, શત્રુજયીનદીની ૨, દ્ધિશાળાની ૩, ધેટીની ૪, એમ ચારપા; એ ચારપાજમાં દરેકના મૂળમાં શ્રાઆદીશ્વરભગવાનના પગલાં છે, ૩ ચાતકપક્ષી જેમ વરસાદ.