________________
(૨૧૦) નરકતિરિગતિ દઈ વરે, જઈ લાખ જિનનામ રે ! વિમલા દા રયણમય શ્રીપભપ્રતિમા, પંચસયા ધનુમાન રે, નિત્ય પ્રતે જિહાં ઇંદ્ર પૂજે, દુસમ સમય પ્રમાણ રે / વિમલો છI ત્રીજે ભવે જે મુક્તિ પહોંચે, ભવિક ભેટે તેહ રે; દેવસાનિધે સકલવણિત, પૂરે સસ્નેહ રે / વિમલ૦ ૮. એણિપરે જેહને સમલ મહિમા, ક શાસૂમઝાર રે; જ્ઞાનવિમલ ગિરિધ્યાન ધરતાં, મુજ આવાગમન નિવાર રે.
I વિમલ / ૯
અથ શ્રીસિદ્ધાચળજીનું સ્તવન.
રાગ પંજાબી. સીતારામકે પરમ જસ ગાવનારે-–એ દેશી. ગિરિરાજા પરમ જશ ગાવનારે, વીતરાગકા ગીતરસ ગાવનારે અતિબહુમાન સુધ્યાન રસીલે, જિનપદયદ્ર દેખાવનાર ગિરિવાજા પ્રભુ તુમ છોડી અવરકે દ્વારે, મેરે કબહુ ન જાવનારે ગિરિનારા ર્યું ચાતકકે જલદસલિલવેણુ, સરેવરનાર ન ભાવનારે ગિરિનારા ન્યું અધ્યાતમભવવેદી, કબહું ઓર ન થાવનારે ગિરિરાજા સામ્યભવન મનમંડપમાંહિ, આયવસે પ્રભુપાઉનાં રે ગિરિબાપા આદિકરણકે આદીશ્વરજિન, શત્રુજ્યશિખર સુહાવનારે પગિરિદા . ભરતભ્રપતિકે વિરચિત ગિરિત, પાલીતાણુંનયર દેખાઉના રે
ગિરિમાળા જ્ઞાનવિમલપ્રબું ધ્યાન કરતથે, પરમાનંદ પદ પાઉના રે ગિરિરાઠા
અથ શ્રીસિદ્ધાચળજીનું સ્તવન. બાપ રે પાતિકડાં તમે શું કરશે હવે રહીને રે "સિદ્ધાચલ જબ નયણે નિરખેદુરે જાઓ તુમે વહીને બાપાના
૧ નિવારે ઈત્યપિ. ૨ અથવા ગાવના ગાવન ગાવના રે ગિરિ રાજકા પરમ જસ ગાવના એમ પણ બોલાય છે. ૩ વરસાદના પાણી વિના. ૪ પ્રભુના પગલાં. ૫ શ્રીસિદ્ધાચળ નયણે નિરખી ઈત્યપિ.