________________
( ૨૦૯ ) અથ શ્રીસિદ્ધાચળજીનું સ્તવન.
ગસીતારામકા પરમ જસ ગાવના રે—એ દેશી. વંદના વંદના વંદના રે, ગિરિરાજકુ સદા મેરી વદના રે; વજ્રના તે પાપ નિકંદના રે, આદિનાથ સદા મેરી વદના રે. નિકા દરિસણ દુર્લભ દુખી, કીધી તે કર્મનિકદના રે ગિરિ વિષયાયતાપ ઉપશમીયે, જિમ મળે ખાવનચંદના રે ગિરિગર ધનધન તે દિન કમહી હારશે, થારો તુમ મુખ દર્શનારે ગિરિ॥૩॥ તિહાં વિશાળ ભાવ પણ હેારો,જિહાં પ્રભુ પદકજ ફર્શનારે ગિરિના ચિત્તમાંહેથી બહુ નવિસારૂ પ્રભુ ગુણગણની ધ્યાવનારે ગિરિ પ વળીવળી દરસણ વહેલુ' લહીયે, એહુવી રહે નિત્ય ભાવનારે "ગિરિ૬॥ ભવાભવ એહિજ ચિત્તમાં ચાહું, મેરે આર નહિ વિચારણા રે ગિરિ
ચિત્રગયદના મહાવતનીપેરે, ક્રૂર ન હેાય ઉતારના રે ગિરિગા જ્ઞાનવિમલપ્રભુ પૂર્ણકૃપાથી, સુકૃત સુખેધ સુવાસના રે ગિરિક|
અથ શ્રીસિદ્ધાચળજીનુ` સ્તવન, રાગ-રામિગિર.
વિમલગિરિવર શિખર સુંદર, સકલતીર્થ સાર રે; નાભિન'દન ત્રિજગવ`દન, ઋષભજન સુખાર રે । વિમલા૧॥ ચૈત્યતરૂવર રૂખરાયણ, તળે અતિમનેહાર રે; નાભિનદનતણા પગલાં, ભેટતાં ભવપાર રે ॥ વિમલ૦ ॥૨॥ સમવસરિયા આદિજિનવર, જાણી લાભ અનત રે; અજિતશાંતિ ચામાસુ રહિયા, એમ અનેક મહત૨ે સાધુ સિધ્યા જિહાં અનતા, પુંડરીકગણધાર રે; શાંખ ને પ્રશ્ન પાંડવ, પ્રમુખ બહુ અણગાર રે ॥ વિમલ૦ ॥૪॥ નૈમિજિનના શિષ્ય થાવÀા, સહુસઅઢી(૨૫૦૦) પરિવાર રે; અતગડજી સૂત્રમાંહિ, જ્ઞાતાસૂત્ર મઝાર રે ભાવશું ભવિ જેહ ફરશે, સિદ્ધક્ષેત્ર સુહામ રે;
વિમલના
॥ વિમલ૦ ॥
૧ મેરી પિ.
૨ ચરણકમલ. .
૨૭