SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯૪ ) પણ પ્રભુ જેણે તુમ શાસન જાણું, આપું વરશ્રદ્ધાન; તે બહુમૂલે કિણપરે ભૂલે, જસ તુમહશું એક્તાન છે ને ! છ છે વિષયપિપાસાશાયકમતિ પણ રતિ ન લહે તસ ચિત્ત; કર્મવશે જ વઘપિ રે, પણ વિધિ ધર્મપવિત્ત ને ૮ || લેકપ્રવાહે તેહ ન બીહે, હજીયે એકીભાવ; એહિજ ભાવે થનમલ જાવે, થાવે શુદ્ધ સ્વભાવ છે ને કે હ / જ્ઞાનવિમલગુણથી તે પાવે, શિવસુંદરી રસરંગ; જે પ્રભુનામ પ્રતીતપણથી, ઇણિપરે રંગચંગ છે ને. ૧૦ જ અથ શ્રીવીરસેનજિન સ્તવન. [૧૭] દેશી-ઝુમખડાની. વિરસેનજિન વદતાં રે, ભવભવ પાપ પલાય જિનેસર તું વડ આશ કરી આવે જિકે રે, વાંછિતલ તસ થાય છે જિ૦ | 1 w ચવિહ સુરનર લેક, તે તુજ પદેખડ, સાહિબ અમચે એહ, સુધારસને ઘડે છે એ આંકણી ( સુગુણુ સહજભાવથી રે, તે તા તારકભાવ છે જિવ | પણ સવિને તારવે છે, તે જિમ તારે નાવ | જિ૦ | ૨ A રવિ શશી ઇતિ" ટાળે નહિ રે, ઉંચ નીચ ઘર દેશ / જિ૦ || જલધર તાપ સમાવવા રે, વરસે ભૂમિ અસેસ | જિ૦ + ૩ R રાગી એણિપરે દાખવે રે, પણ સ્વામી સચિત્ત | જિ૦ || ભક્તિવિશેષે કુલ અછે રે, આપે આપ નિમિત્ત | જિં૦ | ૪ | જ્ઞાનવિમલગુણ ધ્યાએ રે, તે હેયે એક સ્વભાવ | જિI કહેવાને વ્યવહાર છે રે, એ પણ સ્વામિપ્રભાવ | જિ. I ૫. ૧ નિકાચિતકમરૂપી મલ. ૨ વિશ્વાસ, શ્રદ્ધા. ૪ નાશપામે. ૫ સૂર્યચંદ્રની કાંતિ, ૩ મનહર
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy