________________
(૧૯૩) અથ શ્રી ઈશ્વરજિન સ્તવન. [૧૫]
રાગ–મહાગણિ જાણી—એ દેશી. ઇશ્વર જગદીશ્વર, કેશર ચરચિત કાય; લાલા અલસર, સુરપતિ સેવિત પાય. અકલંક નિરીહા, દીહા ધન મુજ આજ; આજ ધન એ જીહા, નિજગુણ સંકૃતિ કાજ. / ૨ નિરાગી ત્યાગી વૈરાગી, સભાગી શિરદાર; વડભાગી પ્રભુ તુજ ચું, લય લાગી એક તાર. 8 | નિર્દૂષણ ભૂષિત, શેષિત ભવજલસિંધુ, પસવિ ઉપકૃતિકારક, નિષ્કારણ જગબંધુ. જસ જ્ઞાનવિમલગુણ, ગુહરી વાણુ ગાજે; ઉદાસીનસ્વભાવે, જગતકરાઇ રજે.
–
અથ શ્રી નેમિપ્રભજિન સ્તવન. [૧૬]
રાગ–વસંત. નેમિપ્રભજિન નમીયે દુખનિગમી, ભવભવ નવિ ભમી રાહે શ્રીજિનચરણ સરોજે રમીયે, અલિ જિમ ધરી ઉછાહિ નેગાળા સમકિતસ્થાનક ને ગુણસ્થાનકે એહીજ છે જગમાંહે, જાણગ ઠાણુગ એ વિણ દુજે, નહીં જસ ગ્રહિયે બાંહે નેવારા દૃષ્ટિરાગે રાતા ને માતા, તાતા ક્રોધ હુતાશે; નિગુણ ગાતા પરઅવગુણને, ધ્યાતા કરતા હાસે ને ! ૩ |
જે પરઆશા પાશે પાશ્યા, વાસ્યા વિષયક્ષાય; દભ દેખાડે મુગ્ધને પાડે, જાલે કરી તમાય છે ને | ૪ અતરકાતિ જેહની છાતિ, તુજ આણું પ્રતિકૂલ; નિજગુણ તિલસમ મેરૂસમાણા પરગુણ કહે વણપૂલ નેપ . હસ ધવલતા સહજ ન જાણે, મુશ્વતણે બગ હંસ તિરૂપરે તેહની બાંહે લાગ્યા, જેહને હુયે મતિભ્રંશ | નેટ | ૬ .
૧ દેવતાઓને ઇંદ્ર. ૨ દિવસ. ૩ જીભ. ૪ સ્તુતિ. ૫ સર્વ પ્રાણી ઉપર ઉપકાર કરનારા. ૬ ગૂઢાર્થવાળી. ૭ કમલ. ૮ ભ્રમર. ૯ બંધાયા, ફસાયા. ૧૦ મુગ્ધ, ભેળો.