SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૫) ધીરતા સન્નાહ સજજ કરી ક્ષાયિકણિ | | | મનમેહના પ્રભુ ભેટીએ શ્રીભગવાન ને આંકણી મ શમસહજ ભાવભાવ સંગતે કીયા દુશમન જેર, મદ મેહ જોહ પ્રરોહ તેહના પ્રગટ નહી ઉકેર; સંસારસાગર અતિ દુરૂત્તર તેહ તરી હેલી, શિવસુંદરી રસરંગ લીલા કરે અહનિશિ કેલિ | મ | ૨ | સહસવદને સહસરસના સુરગુરૂપરે વાચાલ, હેય કહી પણ સલ ગુણ ગણત નહીં સુકમાળ; સહસનયણે રૂપ તુમચું નિરખતાં નહીં પાર, હારે ભક્તિ સંખ્યાતીત સુરવર કરત વારવાર | મ ૩ જે પલ્યસાગરમિતજીવિત વિમલકેવલજ્ઞાન, ઉપચારભાવે અમિત અદભુત હેય જે ઉપમાન; જગજીતુવાંછિત કલ્પતરૂવર તેહ તુમ એક અંશ, શમભાવ નાવે સર્વભાવે જગતજન અવતસ મ૦ ૪ | વિજય પુખ્તલ પુંડરીકિણી નયરીને શણગાર, ભૂમિપાલરાજા ભાનુમતી સુત વૃષભલાંછન સાર; રાજસેનાનાથ પુષ્કરદ્વીપ અદ્ધ મઝાર, શ્રી જ્ઞાનવિમલસૂફીંદ કહે પ્રભુ એહ પ્રાણાધાર. : મ૦ | ૫ | અથ શ્રીમહાભદ્રજિન સ્તવન. [૧૮]. દેશી ગનાની. ઈડર આંબા આંબલી રે એ દેશી. શ્રીમહાભણેિસરૂ રે, ધ્યાઉં નિર્મળ ધ્યાન; પરમાતમભાવે કરી રે, કિમ કીજે ઉપમાન. જિલરાય તાહરૂ અકલ સરૂપ, પ્રણમે સુરનરભૂપ; અતિશયવંત અનુપ છે જિર્ણ કરાય એ આંકણુ છે. પ્રથમ પિંડથે જાણીયે રે, છસ્થાદિ વિભાગ; જન્મ રાજ્ય મુનિ શુ રે, એહ અવસ્થા લાગ | જિ૨ બીજી અવસ્થા પદરસ્થની રે, ઘાતિકને ઘાતિ, ૧ કરો. ૨ હજારમુખ ને હજારો 3 અસંખ્ય દેવો. ૨૪
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy