________________
(૧૮૪ )
અથ શ્રીનેમિપ્રભજિત સ્તવન. [૧૬] રાગ—હિરની દેશી.
નેમિપ્રભજન નમીએ હા કે 'ત્રિકરણશુદ્ધ કરી, વળી વળી વિનવે હા કે અનુભવ ચિત્ત ધરી; ચઉદસ જીવાણા હો કે તેહમાં તેર જિકે, તિહાં તુ* નવિ ટૅખ્યા હો કે કાળ અનાથિંકે. ચૈદસમ ભેદે હા કે એકે દૃશ ભગે, તિહાં પૂર્ણ નિરખ્યા હેા કે મે' થઇ એકગે; ઉપાદાન વિશુદ્ધે હા કે ચિત્ત પ્રસન્નપણે, તુમ ચરણ પ્રસન્ને હો કે મેહાર્દિક ન ગણે જિમ એક જલકણીએ હા કે સાયરમાંહિ ભયે, હાય અક્ષયભાવે । કે સહજસ્વભાવ મળ્યા; તિમ ભક્તિ પ્રમાણે હા કે સેવા લેશ થકી, હાય અક્ષય અનતી હા કે તુમચા તેજથી મુજ ચિત્ત પ્રસન્ન હો કે તુજ પ્રસાદ લહું, વળી તુમ પ્રસાદે હા કે ચિત્ત પ્રસત્તિ વહેં અન્યાન્ચે માત્ર હાકે ભેદા એહુ પ્રભુ, જિમ એક સરૂપે હા કે થાયે એહુ વિભુ. વીરસેનાભુત હાકે માહિનીકત જયા, રવિલાંછન -વિચરે હા કે નલિનાવતી વિજયા; તસ નયરી અયેાધ્યા હા કે પુષ્કરવર દ્વીપે, જ્ઞાનવિમલને તેજે હાંકે દુશ્મન સર્વિ જીપ,
અથ શ્રીવીરસેનજિન સ્તવન. [૧૭] દેશી હિલણાની. શ્રીવીરસેનજિણ વદુ ધરી ઉલટ-અંગ, જેણે જીત્યા ।ધ માન માયા લાભ રાગ અન’ગ વીરસેના ધરીય પાસે રણનૃપની જેણિ,
૧ ચારિત્રપ રાજાની વીરસેના.
॥ ૧ ॥
॥ ૨ ॥
॥ ૩ ॥
॥ ૪ ॥
॥ ૧ ॥