________________
(૧૭૪ ) અથ શ્રાવીશવિહરમાનજિન સ્તવનાનિ.
અથ શ્રી સીમંધરજિન સ્તવન. (૧)
રાગ કાફી–મનમેહનાં લાલ–એ દેશી. શ્રોસીમંધર સાહિબા જનરંજના લાલ, અતિશયવંત ઉદાર હે દુ:ખભંજના લાલ; સુણીયે સેવક વિનતિ મનમેહના લાલ, સત્યકીમાત મલહાર હે જગસેહના લાલ.
| ૧ જ જર્યું 'ચાતક જલધરવિના મ૦ અવર ન યાચે કેય હે જગ તુમ વિણ અવર ન પ્રારથું, ગુણહણા લાલ, દઢ પ્રતીત મુજ એહ હે ભવિબેહના લાલ. એક તારી કરી જે રહે મય, તે કિમ કીજે દુરે હે જગ - ઇમ શોભા નવિ સંપજે મ, સેવક ઇચ્છિત પૂરે હો જગ ૩ . શ્રીશ્રેયાંસનુપકુલતિલે ભ૦, સજજનનયણાનંદ હે જગટ રૂખમણુરાણું નાહ મ, વૃષભલાંછન સુખકદ હે જગ ૪ it પૂર્વેવિદેહે પુખલવઈ મ, નયરીઅધ્યાભૂપ હે જગ વિજયામાંહિ વિરાજતા મ, જ્ઞાનવિમલગુણ રૂપ હે જગ | ૫ |
અથ શ્રીયુગમંધરજિન સ્તવન. (૨) રાગ-રામચકે બાગ ચપે મેહી રોરીએ દેશી. શ્રીસ્વામિ યુગમધરદેવ મેરે ચિત્ત વારી, સાસમાંહિ સેવાર સાંભરે અતિ ઉલયેરી; તુમશું લા રંગ ચેલમછઠ પરેરી, હેય ન તેહ પતંગ રંગ ન તેહ ધરી. ભવે ભવે તુમચી આણ શિરધરૂં સેપરેરી, પ્રભુ તુમ પદની આણ જે એ વાત ફરેરી; સજજનકેરી વાત અમૃતવાત જસીરી, ૧ જેમ ચાતક પક્ષી વરસાદવિના બીજું ન માંગે તેમ.