________________
(૧૩) વિધિ અનાશાતન ચામર વિજિત, છત્ર સુધ્યાન ધરાએ જણંદ-પાકા જ્ઞાનવિમલપ્રભુ હરખિત હુએ તવ, દેવતમાં જમવાને; શુદ્ધ સુધ અક્ષયનિધિ જિનથે, સહજે સમુલગુણ પાએ જિર્ણદગાપા
અથ શ્રી પાર્શ્વનાથજિન સ્તવન. - રાગ રામકલી. અખીયાં હરખણ લાગી હમારી, અખિયાં હરખણ લાગી; દરિસણ દેખત પાસજિયું કે, ભાગ્યદશા અબ જાગી હમારી , અકલ અરૂપ અને અવિનાશી, જગથે તાહિ નિરાગી ? સુરતિ સુંદર અચરિજ એહિ જગજનને કરે રાગી હમારીવારશરણાગત પ્રભુ તુમપદપંકજ, સેવન મુજ મતિ જાગી; લીલાલહેરેદે નિજ પદવી, તુમસમ કે નહીં ત્યાગી હમારીવાર વામાનંદન ચંદનની પેરે, શીતળ તું સોભાગી; જ્ઞાનવિમલ પ્રભુ ધ્યાન ધરતાં, ભવજયભાવક ભાગી હમારીવાદો
છે અથ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન,
- રાગ વેલાઉલ. સેવ પાસજિર્ણદા, સેવ પાસજિર્ણદા; જસ મુખચંદ ઝગમગ દેખત, નિત નિત હેત આણંદા સેવા ઉદયવંત અહેનિશ હેવત, ગ્રસ્ત નહિં વિધુતુદા"બહુપક્ષ શુદ્ધ સદા નિષ્કલંકી, સેવત બુધજનદા સે. શા પિબત સુરાસુરમાનવમધુકર, જસ પદકજ મકરંદા; અધસેનકુળકમલવિકાશન, ધન્ય ધન્ય વામાનંદા સેવે !
છો પણ તુજ વચન સુણતાં, તે સુમનસ ધરણિ; જ્ઞાનવિમલ ધનવેળા એલગ, કરતાં સુરતરૂકંદા # સેo 1 ૪
૧ બે ચક્ષુઓ હરખવા લાગી. ૨ દાતારી. ૩ આ સ્તવનમાં અપૂર્વ ચંદ્રમાની ઉપમા દેખાડી છે. ૪ રાહુ. ૫ ચંદ્રપક્ષે કૃષ્ણપક્ષ ને શુકલપક્ષ અને ભગવાનના પક્ષે માતાપિતાને પક્ષ. ૬ ચરણકમળ. છ દિ િસ.