________________
(૧૨) અથ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજિન સ્તવન
રાગ વાહેસરની દેશી. પ્રભુજી પાસ શિખેશ્વરરે લેલ, ભેટ ભવભય જાયરે જિદરાય દીનદયારે ઠકરારે લેલ, નિરખે હરખિત થાય રે. જિણુંદરાય
છે પ્રભુ ૧ મ 'મહીયલમાં મહિમા ઘણેરે લેલ, તાહ અગમ અપારરે જિણto વચનગુણે કહેવાથકી લેલ, કુણ પામે તમ પાર રે. જિમુંદરાય
છે પ્રભુ ૨ નવનિધિ અદ્ધિ સિદ્ધિ પદારે લેલ, આવી માહરે હાથ જિર્ણદરાય અંતર અનુભવ જે લોરે લેલ, તેહ સુખને કુણ સાથરે. જિર્ણોદર
પ્રભુત્ર છે૩ | તારે માહરે પ્રીતડી રે લોલ, લૈકિકરીતિ ન હેયરે જિણ જરાય જેહ અભેદપણે રહે રે લેલ, અવર ન એ સમ કેરે. જિર્ણ કરાય
પ્રભુ ! ૪ i અશ્વસેનનુપકુળજલધિમાંરે લેલ, વિધુસમ વામાનંદ જિર્ણોદરાય જ્ઞાનવિમલગુણવાધતા રે લેલ, હવે પરમાનંદરે જિમુંદરાય
# પ્રભુત્ર છે ૫ ૫
અથ શ્રી પાર્શ્વનાથજિન સ્તવન,
- રાગ મલ્હાર. મમંદિરમેં આયે જિર્ણોદરાય, મનમંદિરમેં આયે; તવ મેં વિવિધ જુગતિ સમકિતગુણ, ફલપગર વિરચાયે જિદon પ્રીતિ અધ્યાતમ થાલ ભરીને, ધીગુણ મોતી વધાએ ચારિત્રગુણ ચંદ્રદય સુંદર, ઝાઝમાલ બનાએ II જિર્ણ૦ રા સુરભિ પવન અશુભ દુરિતરજ, દશદિશે દુર ઉડા; નિવિકલ્પસં૫સુ બારે, મૃદુતા પાટ બિછાએ | જિણદર ઉચિતવિવેકસિંહાસન ઉપરે, પાવન પપાસ બેડાએ;
૧ પૃથ્વીતલમાં. ૨ અશ્વસેન રાજાના કુળરૂપ સમુદ્રમાં ચંદ્રમાન. ૩ ચંદર. * સુગંધી. ૫ પાર્શ્વનાથ.