________________
(૧૬૦ )
અંતર દુશ્મન દુષ્ટ હરામી, દુરે તે ગતમીજી; જ્ઞાનવિમલગુણની પ્રભુતાઈ, સહજસ્વભાવે પામીજી ॥ પાસ॰ ||||
અથ શ્રીકહ્રારાપાર્શ્વનાથજિન સ્તવન. રાગ સામેરી. પ્રણમા પાસજિણ નેરે સાહિબા, જિમ લહે જળે જશવાદ રે;
॥ વાહલા મારા ॥
તન મન વચ નિર્મળ કરી રે સાહિબા, દુર કરી પરમાદરે. ॥ વહાલા મારા પ્રાણ નયન સફળ થયાં માહરારે સારુ, દેખી પ્રભુદીદ્વારરે વાહ૦ જિહા સફળ તુઝ ગુણશ્રુતિરે સાર, ગુણશ્રવણે પદ્ઘતિ સારરે વા
કશિર પ્રભુપ્રણમ્યાથકા રે સા, ઉત્તમાંગ થમ્ર' નામ રે વા૦ “કરયુગ પ્રભુપૂજાથકી રે સા, પાવન થયુ અભિરામ વા૦
પાસ કહ્વારા ધ્યાનથીરે સારુ, પામે કોડી કલ્યાણ રે વા૦ અર્ધસેનવામાતા રે સા,નંદન ગુણમણિખાણ રે વા૦
॥ પ્ર૦ ॥ ૪ ॥
તુઝ ભક્તિ ઉજમાલથી રે સા॰, એ કાયા ગુણવંત રે વા૦ જ્ઞાનવિમલગુણ આશ્રચી રે સારુ, અતિશય એહુ મહત ૨ે વા
॥ પ્ર૦ | ૫ ||
અથ શ્રીપાનાથજિન સ્તવન, ઢાળ ફાગની.
પરમપુરૂષ તુ' પુરિસાદાણી, ગુણખાણી ભગવત; સંતઅનંતસુસેવિત સુંદર, મંદિર ગુણમણિકતા પ્રભુપાસજી મેરે મન વા હા અહા મેરે લલના, મન હર્યાં પ્રભુ નિરખત ॥ પ્રભુ॰ ॥ આંકણી ॥
૧ શરીર મન તે વચન.
૫ કાત.
|| 310 11 2 11
સ્તવનથી.
૬ માથું.
૨ પ્રમાદ.
॥ પ્ર૦ || ૩ ||
૭ એ. હાય.
॥ ૧ ॥
૩ ભ.
૪ ગુણ
૮ ભગતે ઇત્યપિ.