SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) જિમ સફલ હોવે અવતારો રે, જ્ઞાનવિમલગુણ દિલધારો રે. જિન | ૭ | અથ શ્રી પાર્શ્વનાથજિન સ્તવન. દશી આજની. શ્રીસુખસાગર પાસ, જેહના સુરનર દાસ, આજહ નેહે રે ગુણગેહી નયણે નિરખિયાજી. કઠિન કર્મજંજાલ, તેહ થયાં વિસરાલ, આજ મુલ્હા રે સવિ દુર્મતિ દુ:ખનાં વારણાછ. I ૨ | આજ સુકૃત સવિ સાજ, પામ્યો ભવજલપાજ; આજ તરીરે ભવદરિઓ ગેપદની પરેજી. + ૩ આ પાવન મન વચ કાય, સફલ જન્મત્રય થાય; આજહેફિલ રે સમસુરતરૂ મુજ ચિત્ત આંગણેજી / ૪ a અશ્વસેન૫ તાત, વામાદેવી માત; આજહ સેહેરે તનું નીલયણવિની પરેજી. ૧૫ ૫ / તું મણિધર જિનરાય, ફિણિધર લાંછિત પાય; આજહે પૂરે રે સનકામિત અતિ પદ્માવતીજ. i ૬ II જ્ઞાનવિમલગુણનુર, વાધ્યાં અતિમહમુર; આજ ધ્યાને રે બહુમાને શ્રીજિન ગાઇએ. + ૭ n અથ શ્રી૧૩૫નાગર્ભિત પાર્શ્વનાથ જિન સ્તવન. હાલ એકવીશાની. પ્રભુ પ્રકરે સુખદાયક પત્થરો, શામિ ગણરે પાલવિહાર પચાસર, કરસ્થારી ભાલે તિમ અજાહરા, જરાઉલોરે લવધિ અમીઝરે. ૧ ગોપદ એટલે ગાયને પગ પેસે તેટલા પ્રમાણુનું ખાબોચિયું, ( ૨ મનવાંછિત. ૩ લાઈએ ઈત્યપિ.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy