SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૦ ) છેક સુવિવેક પ્રભુ નેક નજરે કરી, નિરખતાં દાસના દુરિત જાવે; તરણિકિરણે કરી કમલ વિકસિત થઈ બહલ પરિમલ યથા પ્રગટ થાવે વિમલ૦ ૩ એક મુજ ટેક અતિરેક ગુણ ઉદ્ભસી, તુજ વિના અવર નવિ ચિત્ત ચાહું, એહ પરતીત વિધિ નીતિ ત્રિકરણથકી, દેવ તુહ સેવ ભવે ભવે આરહ / વિમલ૦ | ૪ | ૧દીપનિશિ દ્વીપ ભવસિંધુમાં બુડતા, કલ્પતરૂ જેમ ચલે અનલશીત; તપતિ તરસ્ય સુધાપાન જિમ ઉદ્ધસે, તેહથી અધિક તુહ દરિસન - પ્રીતે વિમલ૦ / ૧ / સિદ્ધ સુખ આશિકા ભ્રાંતિ નિકાશિકા, જિહંથકીરિધરી આણુ તેરી; અપરસ્પરિણતિ ગઈ આપ પરિણતિ ભઈ, કાનઅનુભવ કિયા દર જેરી | વિમલ૦ ૬ સહજ ભક્તિ કરી મુગતિ હય કર્મની, તેહને હેતુ પ્રભુપાસસામી; કવર અશ્વસેન પ માતવા માતણે, પરમ આનદકામી અનામી. || વિમલ૦ | ૭ | ચિત્તમાં રાખી યોગ્યતા ગુણથકી, દાસને આપને લેખાવીજે; જ્ઞાનવિમલાદિગુણ સુજસમય હુવે, ભેદના ભેદ એકતાન કીજે. |વિમલ૦ | ૮ અથ શ્રીજગવલ્લભપાર્શ્વનાથજિન સ્તવન રાગ-ઈડર આંબા આંબલી રે–એ દેશી. જય જય શ્રી ગુણગણનિધારે શ્રીજગવલ્લભ પાસ; *મૃગમદારે મહકે સદા રે મહિમા સુજસ જસ વાસ n૧ાા જિર્ણદરાય, નિરખ્ય અતિસુખ થાય, જે વચનગુણે ન કહાય. જિર્ણદરાય. નિરખ્ય અતિસુખ થાય છે એ આંકણી | નિમિત અમિત શચીપતિતણા રે, મુકુટરરૂચી નીર; જૈતપદાંબુજ જેહનાં રે, ભજ્યા ભવજંજીર in જિદરાયવ ા ૨ સફલ જન્મ દિન આજ રે, પસરી મંગલભાળ; - ૧ ધણે. ૨ રાત્રિમાં જેમ દો. ૩ સંસારરૂપસમુદ્રમાં ૪ કરતૂરીની જેમ. ૫ નમેલા ઘણા ઈ.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy