________________
( ૧૧૭ )
અથ શ્રીનેમિનાથજિન સ્તવન દેશી ઝુમખડાની.
11
જન મનર’જન ભેટીએરે, ભયભંજન ભગવાન; યાદવરાય સાંભળે. નેમિનિરજન સાહિબારે, અજન નિર્મળવાન, યાદવરાય સાંભળે ॥૧॥ સાંભળીએ અરદાસ, મહેલી મન આમળા ! આંચળી ॥ રાજુલ કહે હું તાહરી રે, નવભવની એક નારી ॥ યાદવ૦ ॥ પ્રેમ દેખાડી ફિર ગયા રે, આવી તારણમારી ॥ યાદવ૦ ॥ ઉંચી દેખી માહીયા રે, અણદીઠે શી પ્રીતિ ॥ યાદવ૦ ॥ આસંગાયત અવગણી રે, એ નહિ સજ્જતરીતિ ॥ યાત્ર૦ ॥ ૩ ॥ અહના ગુણ નથી જાણતારે, એ અકુલિણી નારી ॥ યાદવ૦ ॥ પુરૂષ અન’તે ભાગવીરે, એહુના અગમ આચાર | યાદવ ॥ ૪ ॥ રઅમિતે આદરે રે, નહિ સતિપરિવાર ॥ યાદવ૦ ॥ રાય રાંક આણે ઘરે રે, નહિ ય ાિ વ્યવહાર ॥ યાદવ૦ | ૫ ॥ તિ નહિ ચનીચની રે, રાખે સહુને સમાન ॥ યાદવ૦ ॥ દર નાપે તેહમાં રે, તે દાખા સુવિવેક ॥ યાદવ૦ ॥ ૬ ॥ ૐતેહના ગુણ તુઝમાં નહિ રે, નહિ તસ ચપલ સ્વભાવ ॥
:
॥ રાજુલસતી સાંભળેા ॥ જ્ઞાનાદિક ગુણ તસ ઘરે રે, ચિતામે ક્ષાયિકભાવ ॥
॥ રાજીલસતી સાંભળેા | ૭ | ૪ધરો સેમિ ભાવ કરે. મન નિર્મલા | આંકણી | ઉત્તમપુરૂષે આદરી રે, તે વાહે સહુકોઈ | રાજુલ૦ ॥ જન્મમરણજરાદિકથકી રે, નિર્ભયતા જિહાં હેાય | રાજુલ૦ | ૮ | વાર અનતી પામીયેરે, તુજ સરિખી જગમાંહિ | રાજુલ૦ ॥ નીચા એહને નિવ મલ્યારે, ઉંચી તે સવિત્યાંહિ " રાજુલ૦ | ૯ | મૂલ્યદાન માગે નહિ રે, પાળે પ્રીતિ અખંડ | રાજુલ૦ ॥ અત નહિ જસ પ્રેમનારે, નહિ જિહાં દુશ્મન હુડ | રાજુલ૦ ॥૧૦॥ સમતા સખી છે તેની રે, તેહને કીજે હાથ | રાજુલ૦ ॥ તા આપણે બિહુ એકઠારે, ઈમ બેલે યદુનાથ ।
રાજુલ૦ ૧૧ ।।
૧ મુક્તિપિ સ્ત્રીને માટે કહે છે. ૨ સિદ્ધ અને પક્ષે કામવગરના. ૩ હવે શ્રીનેમિનાથ રાજીમતીને ઉત્તર આપે છે. ૪ સપત્ની ( શાય) ના ભાવ મધરા.