________________
(૧૫ )
પનાને વાસ્તે તથા ઘણા ધર્મકાર્યમાં આરારે પચીશલક્ષ રૂપૈયા (૫૦૦૦૦૦) ખર્ચ્યા. હવે શ્રેષ્ઠિ શ્રીભગુભાઇના બીજા પુત્ર શ્રી જમનાભાઇ થયા તેઓના જન્મ સવંત ૧૯૧૫ વર્ષ પોષ સુદ ૨ તિથીએ થયા હતા, અને આ શ્રેષ્ઠિના સ્વભાવ અતિશાન્ત છે, અને ધર્મ કરવામાં અન્ય સભ્યને ધર્મકાર્ય જોડવામાં અને અનેક રીતિયે લાખા રૂપીયા પ્રમાણે દ્રવ્ય ખર્ચીને જ્ઞાનના તથા અરિતની પ્રતિમાઓના તથા જગદેરાસરના અથવા ણૈતીથીના જીણાદ્વાર કરાવવામાં તથા જીવાને અભયદાન આપવામાં તેમના સ્વભાવ અત્યુચ્ચપદને ધારણ કરનાર છે. આ શ્રેષ્ઠિત્રય આધુનિક્સયમાં વિધમાનપણે પેાતાના દ્રવ્યથી અનેકરીતિયે ઉપકાર કરે છે અને તે જૈનપ્રજામાં સ્તંભરૂપ છે. પાતાના પ્રાગ્ધા (વીશાપરવાડ) વંશને દીપાવે છે, કેમકે સિહુના પુત્ર તે સિ’હુજ હાય છે તેવી રીતિચે આ શ્રેષ્ઠિવય શ્રીજમનાભાઇ ભગુભાઇ ઘણા વષસુધી જૈન શાસનને દીપાવશે ને શાસનની ઉન્નતિ કરશે તેવા સજ્જનવર્ગના સદા આશીવાદ છે. આ શ્રેણિવયના વિશેષ અધિકાર જાણવાની ઈચ્છા હોય તા સસ્કૃત લાખનું શ્રીમત્ત્પન્યાસસાભાગ્યવિમલગણિ ચરિત્રના બીજા સર્ગથી જાણી લેવા અને શ્રેન્નિવય શ્રીજમનાભાઈ ભગુભાઈયે. પાતાના દ્રવ્યના સર્વ્યય કરી આ પ્રાચીનસ્તવનરલસ ગ્રહ નામનુ પુસ્તક જૈનસમાજને વાંચવા ભણવા માટે છપાવી પ્રસિદ્ધ કર્યું છે.
.
આ પ્રાચીનસ્તવનરલસંગ્રહ પુસ્તકમાં મીજ્ઞાનવિમલસૂરિષ્કૃત સ્તવના મેળવવામાં પ્રયત્ર કરનાર અને જે જે સ્થાનેથી અથવા જેવા જેના જ્ઞાનભડારોમાંથી સ્તવના મળેલ છે. તે ઉદાર મહાશચેનાં નામ નીચે મુજ્બ..
૧ અભંગુરૂવર્ય શ્રીમપન્યાસસાભાગ્યવિમલગણિમહારાજ, ૫૧ ( મુનિરાજશ્રીજીતવિમલજી તથા મુનિરાજશ્રીસુમતિવિમલજીના જ્ઞાનભડાર—સ‘વેગિના ઉપાશ્રયે—પાહુપુર. ૨૫ ૩. મુનિરાજશ્રીધર્મવિમલજીના ભંડાર-વીશનગર, ૪ મુનિરાજશ્રીહીરવિમલજીના જ્ઞાનભડાર—પાટણ. ૫ શ્રીમન્પન્યાસšવિમલગણિમહારાજના ભડાર--વડનગર:
૧૧૫
૫
* આ સંખ્યા સ્તવનાની છે જેમકે અમુક ભંડારમાંથી આટલા અ પ્રસિદ્ધ ને કેટલાએક પ્રસિદ્ધ સ્તવના મળ્યા છે,