SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૩) જિમ પારેવા ઉપર, કરૂણા આણી સ્વામ; • તિમ ચરણે મુજ રાખીયેજી, સાહિબની એ મામ સેટ ૧૪ / મૃગલંછન કચનવનેજી, અચિરાનંદન દેવ; • પ્રગટી આજ ભલી દિશાજી, બોધિસહિત તુમસેવા સેટ ૧૫ I અધિક ઉદય હવે આજથીજી, નાઠા દુશમન દૂર; સમક્તિસહજ સુવાસના, આખ્યા આજ હજુર ! સેતુ II૧૬ II અનુભવમંગલમાલિકાછ, આનંદ આધક જગીસ જ્ઞાનવિમલપ્રભુતા ઘણીજી, વાધી વિસવાવીસ સેવ અથ શ્રી શાંતિનાથજિન સ્તવન. રાગ-એક દિન પુંડરીક ગણધરૂ રે લાલ-એ દેશી. શ્રી સરસ્વતી સમરી સદારે લાલ, પ્રણમી સદગુરૂપાય ચિતઆણી છે ગાઉ ભાવધરી ઘણેરે લાલ, સેલસમે જિનરાય ગુણખાણીરે લા. શાંતિકરણ જિનશાંતિરે લાલ ! એ આંકણી | જસ ધ્યાને શિવસુખસંપદારે લાલમનવંછિતસુખ થાય અતિવારી, અરતિ ઇતિ ઉપદ્રવારે લાલ, ભયભાવઠ સવિ જાય નિરધારીરે શાંગાર ધાનેસરચૂડામણિરે લાલ, સર્વજગજતુ દયાલ હિતકારી રે શરણે રાખે પારેવારે લાલ કીધી જીવદયા સંભાલ દિલઠારાશા તુ જગજનમનરંજણેરે લાલ, ભજણે પાતિકકેડ નિરધારી રે કેવેલકમલાવાલહેરે લાલ, તારી સેવા કરે કરડ નરનારીરે શાંગાકા એકભવે દેય પદવી લહીરે લાલ, સેવનવાન જસકાય સુખકારી; નિર્મલશાન અલકરીરે લાલ, મૃગલાંછન જસપાય મનેહારીરે શાંગાપા હથ્રિણઉરપુર રાછરેલાલ, વિશ્વસેનનરરાય જ્યકારી રે તસ વનીતા અચિરાસતીરે લાલ રૂપે રેમકહાય અતિસારીરે શાંગાદા તસ કુખે જિન ઉપન્યારે લાલ, શાંતિ હુઈ ઠામે ઠામ ભથવારી તેણે કારણ દીધું ભલુરેલાલ શાંતિકુમાર શાંતનામ મને હારીરે શાંવાળા અનુક્રમે જિનાજી સાધીયારે લાલ, ભરતતણું ષટખંડ રિપદારીરે, ચઉદરયણ નવનિધિ કરીરે લાલ, પાળે રાજ્ય અખંડ નયધારીરે શાંગા વરસીદાન દઈ કરીરે લાલ, લે દીક્ષા જિનરાજ ગુણધારીરે કર્મકઠિન છતી કરીરે લાલ, પેહતા મુક્તિ મેઝાર તમારી શાંગાલા - ૧ મયલ ઈત્યપિ. ૨ અજ્ઞાનરૂપી અંધકાર
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy