________________
(૧૦૦) મદિરપુરમાહે વિહરતા સુમિત્રતણે ગૃહે જાય લલના; પરમાને પારણું થયું, પચદીવ્ય તિહાં થાય લલના. I શાંપછી
દુહા. સાતમાસ છદ્મસ્થલ, વિચરે શ્રીજિનભાણ; પોષ સુદિનવમીદિને, ભરણી નક્ષત્ર જાણ | ૫૮ ૫ હસ્થિણાઉરપુર આવીયા, સહસાવન ઉદ્યાન; નદીક્ષહેઠલ પ્રભુ, ધ્યાવે ધર્મનું ધ્યાન / ૫૯ I છઠ્ઠતપે તિહાં ઉપન્યું, અને પમ કેવળજ્ઞાન; સમવસરણ વિરચે તિહાં ચોસઠ ઇંદ્ર સુજાણ ૬૦ ||
- ઢાલ ૫ મી.
ભરતના ભાવશું એ—એ દેશી. ભવિજનને હિતકારણેએ, તારણ ભવજળરાશિ
પ્રભુ દેશના દિયેએ છે ૬૧ ચકાયુધ આદિ કરીએ, ગણધર છત્રીશ જાણ;
બાસઠસહસ (દર૦૦૦) મુનિવરૂએ દૂર ચારસહસ (૪૦૦૦) મનપવિ એ, અવધિજ્ઞાની ત્રણસહસ;
પૂરવધર આઠસે (૮૦૦) એ છે ૬૩ છસહસ (૨૦૦૦) વૈક્રિયલબ્ધિધરાએ, દયસહસ શતચાર (૨૪૦૦)
વાદી જિનવરતણુએ છે. ૬૪ છે. તેતાલીસસય (૪૩૦૦) કેવલીએ, છસે અધિક એકસઠ
સહસ (૬૧૬૦૦) કહી સાધવીએ / ૬૫ II શ્રાવક શુદ્ધસમકિતધરો, નવુસહસદાયલાખ; .
(૨૦૦૦) અનેપમ ગુણભાએ છે ૬૬ . ત્રણ લાખત્રાણુસહસ (૩૯૩૦૦૦) કહીએ, શ્રાવિકાને પરિવાર,
ચઉવિ સંઘ થાપિઓએ છે ૬૭ સાતમાસ ઉણાં થયાએ, વરસ સહસપચીસ (૨૫૦૦૦),
જિતેંદ્રને વિચરતાએ | ૬૮ in શાંતિનાથભ વાનને કુમા૫ણામાં ૧, મંડલીકરાનપણમાં ૨, ચકવર્તિપણામાં ૩, અને દીક્ષાપામાં ૪, એમ દરેક પચવીશ પચવીશ હજાર વરસ જાણવાં એમ સંપૂર્ણ એકલાખ વર્ષનું આયુષ્ય જાણવું.