________________
( ૭૩) છો ચકી ષટખંડ સાધે અભ્યતર જેમ પરિપુ બાંધે I સાવ ૧ ! ત્રિપદી વિપથ ગંગાપિક, નવનિધિ દ્ધિસિદ્ધિ ઉત્કંઠે સાવ કેઈ અજેય રહે નહિં દેશ તેમ કેઈન રહ્યા કર્મનિવેશ સારા ધર્મચક્રવત્તિ પદવી પામી, એ પ્રભુ મહારો અંતરજામી સા૦. . સત્તરભેદ શું સંયમ પાલી, સત્તરમે જિન મુગતિ સંભાલી સા૦ રૂમ તેહને ધ્યાને જો નિતુ રહીયે, જે તેહની આણ નિરવહીયે સાબુ તે ક્ષાયિકભાવે ગુઆ, સાહિબ સેવક ભેદ ન પાવે સા૪ વારવાર અપુરૂષને કહેવું? તે તે ભરીયા ઉપર વહેવું સાક જ્ઞાનવિમલભાવે કરી છે, તે સેવક મનવાંછિત હેવે સાવ પાં
અથ શ્રીઅરનાથજિન સ્તવન.
રાગ–સિકે ચેલે કિસકે પૂત એ દેશી. શ્રીઅરજિનવર દીનદયાળ, સેવા જેહની છે સુરસાલા સાહિબ સેવીયે, દુષમસમયમહાવિષઝાલ, તેહમાં સેવકને સંભાલ સાવ | ૧ / મેરૂથકી મરૂભૂમિ સુહાય, જ્યાં પ્રગટી સુરતરૂવરછાય સાવ; જિહાં તુમ શાસનની પરતીત, તેહજ જાણે સમકિત રીત સાટ | ૨ |
અગ્નિથકીજેમ અગરને ગધ પ્રગટે હદિશી પરિમલબંધસાનું કષપાષાણે કનકસ્વભાવ, પરખી જે પરીક્ષકને ભાવ સાવ | ૩ | તેમ કલિયુગ છે ગુણને હેત, જે તુજ શાસન શુદ્ધસંકેત શા; જેમ નિશિ દીપક જલધિમાં દ્વીપ,જેમ મરૂમાં રેવાજલની સાગાઝા તેમ કલિમાં તુમ પદકજસેવ, દુર્લભ પામી પુણ્ય હેવ સાવ; જ્ઞાનવિમલ તેજે કરી જોય, ગંજી ન શકે દુર્જન કેય સાવે છે પણ
અથ શ્રીમલ્લિનાથ જિન સ્તવન.
રાગ-ઈડર આંબા આંબલીરે એ દેશી. મલ્લિજિનેસર વદીયેરે, પ્રહઉગમતે સૂર; મલ્લિકસુમારે વિસ્તરે, માહમા અતિમહમુર
ચતુરનર સેવે શ્રીજિનરાય કુમરીરૂપે થાય ચ૦ એ આંકણુના $ ઉત્પાદ, વ્યય અને ધ્રુવ. ' નહિં છતાયેલ. ૧ રાત્રિમાં જેમ દી. ૨ સમુદ્રમાં બેટ. ૩ મારવાડમાં.