________________
( ૭૨ ) પડીયપટેલે ભાત તે કદી* નવિટળે હે લાલ તે, જે તુમશું બન્યું તાન તે અવરશું નવિ મલે હે લાલ અ૦ ૩ તારાગુણને પાર ન પામે કેઈ ગુણી હે લાલ ન૦, કીર્તિ ત્રિભુવનમાંહે તમારી મેં સુણી હો લાલ તો બહ કહેતાં આસંગ હેયે આશાતના હે લાલ હે, એમ બિહાવ્યા નવિજાય હેયે જે આપના હે લાલ હેe | ૪. આપપીયા કેઈ ન દીસે તાહરે હે લાલ ન૦, એ કહેવાની રીત ભગત ન તાહરે હે લાલ ભટ; જ્ઞાનવિમલપ્રભુ આણવતે જે તુમતણી હે લાલ વ૦, ત્રિભુવનતિલક્સમાન હેયે ત્રિભુવનધણી હે લાલ હેર | ૫ |
અથ શ્રી શાંતિનાથજિન સ્તવન
રાગ-વીછીયાની દેશી. સુણે શાંતિજિનેસર સાહિબા, સુખકર કરૂણાસિંધુરે; પ્રભુ! તુમ સમ કે દાતા નહિં, નિષ્કારણ ત્રિભુવન બંધુરે I સુર ૧ જસ નામે અક્ષય સંપદ હેવે, વલી આધી તણું હેયે શાંતિઃ દુ:ખ દુરિત ઉપદ્રવ સવિ મિટે ભાજે મિથ્યાતિભ્રાંતિરે I સુત્ર ૨ તું રાગરહિત પણ રીઝ, સવિ સજૂન કેરે ચિત્તરે; , નિરિદ્રવ્ય અને પરમેશ્વરૂ, વિણ ને હેતું જગમિત્તરે I સુત્ર ૩ તું ચકી પણ ભવચકને, સંબંધ ન કઇ કીધરે; તુતે ભેગી થેગી દાખી, સહજે સમતારસ સિદ્ધરે તે સુ- ૪ | વિણ તે નિત્ય સહાથ છે, તુજ લકત્તર આચારરે, કહે જ્ઞાનવિમલ ગુણ તાહરા, લહીયે ગણવે કેમ પાર! | સુપ |
અથ શ્રીકુંથુનાથજિન સ્તવન
રાગ–માતાની દેશી. કશુજિણ સદા મન વશી, તુતે દૂર જઈ પ્રભુ વશી. સાહિબા રંગીલા હમારા મેહના શિવસંગી.
* કદી ત્યપિ.