________________
સરિશેખર નવપલ્લવિત કરતા. જ્ઞાનાભ્યાસમાં પણ વૃદ્ધિ થતી ગઈ. તેઓશ્રીની સેવામાં અને વ્યાખ્યાનશ્રવણમાં નિરતર તખર રહેતા.
પ્રતાપી મહાત્માને પરિચય ગાઢ બનતે ગયો. આત્મભાવના વૃદિગત થઈ. સંયમદ્રુમ ફાવ્યું પુત્યુ પિતાની અંતર ભાવના પૂ૦ આચાર્યશ્રીને પ્રદર્શિત કરી. સૂરિજી મહારાજ તેમની ભાવનાથી જ્ઞાતજ હતા. એક દિવસ પ્રત્યુષને સમય હતે. ચોતરફ શાન્ત વાતાવરણ દ્વારા ઉદ્યમી વ્યક્તિઓને જગાડી ઉચ્ચ વૃત્તિઓ આદરવા આદર્શ નવજીવનની પ્રભા પ્રસારવા પ્રેરણા કરી રહ્યો હતો. તે સમયે ધર્મનિછ લાલચંદભાઈ એકાંતમાં બેસી વિચારે છે કે “હે ચેતન ભરદરિયામાં પળભર તારી નૈયાને અટકાવ, તારી ભૂલાયેલી દિશાને અવલેક. ભયંકર ખડકે અને મિયા મેજાઓની લહેરીએને ભેગ ન બને. વિવિધ વિલાસના અટપટા વિકારેના વિષમ વાતાવરણમાં વટલાઈશ નહિ. મનગમતા મેજી પણ ક્ષણિક આનંદ ભેગવવા આતુર ન રહે. હે યુવક હૈયાને ઉઘાડ. નયનને બેલ ઝંઝાવાતની આંધિમાં ન અફડાવાય એ માટે શક્ય પ્રયત્ન આદર, ગયેલું રત્ન હાથ ધર. અહંકારની કારમી જ્વાલા ચેતરફ જલાવે છે, એ જ્ઞાન અગેઅંગમાં નસેનસમાં એકમેક બનાવ. વિશાળ અને ઉદાર મનેવૃત્તિવાળા અણમોલ સંતોના જીવન મંત્રોને સ્મૃતિપથમાં જ૫. ઝોહરની સ્વર્ણ ડબ્બીને ઝવેરીઓ પાસે બોલાવી તેની કીંમત અંકાવવા વિલંબ શા માટે કરે છે? જેમતેમ ન વેડફાય તે માટે સાવચેત રહે, તેમાંના રની હારમાળા ગુંથી હૃદય પર ધારણ કરી, આત્મ સૌન્દર્યને પ્રગટાવ. ગાઢ અંધકારમાંય સૂર્યનું હરળ કરતું ઉગ્ર અજવાળું પ્રગટ કર. ભોળપણમાં ઘણું ગુમાવ્યું પણ હવે ચેત. છીનવાયેલા ઝૌહરને લુટારૂ પાસેથી પાછુ લાવવા હામ ભીડ.
ખ્યાલ રાખ કે આ સમે આપણે કાંઈ સમરાંગણ માંડવાના નથી. રકતવણીય શોણીતની નહેર વહેવડાવવી નથી. શત્રુઓના શિરિને