________________
તાર નિ...વે.........ન
જે પૂજ્ય મહર્ષિના નામ સાથે અમે અમારી ગ્રન્થમાલાનું નામ જોડી કૃતા થયા છીએ તે પૂજ્ય ગુરૂદેવ શ્રીમદ્વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજજીએજ બનાવેલ તત્ત્વન્યાયવિભાકર, વૈરાગ્યરસમાંજરી અને ચૈત્યવંદન ચતુર્વિં શતિ એમ ત્રણ સ`સ્કૃત ગ્રન્થાના પ્રકાશનનુ` સૌભાગ્ય પ્રાપ્ત કર્યા પછી વાંચકાની સેવામાં તેજ મહર્ષિના સમમ અને સૌંસ્કારના આદર્શો સમા તેજસ્વી જીવનને રજી કરતાં હર્ષાવેગથી પુલકિત થઇએ એ સ્વાભાવિક છે.
આ જીવનમાં તે વિશ્વવદ્ય સંતશિરામણિએ કરેલા શાસનહિત અને જનકલ્યાણુ કાર્યોનું સૌ કાઇને ઉપયોગી થાય તેવી સીધી, સાદિ અને સરલ ભાષામાં નવીન પધ્ધતિએ આલેખન કરવામાં આવ્યુ છે.
આ પુસ્તકમાં પૂજ્યશ્રીના જીવનને સમજવામાં ઉપયોગી થાય તે માટે વીસ ઉપરાંત ફોટા મૂકવામાં આવ્યા છે. ખીજા પણ ફોટા મૂકવાની ઈચ્છા હોવા છતાંય કેટલાક બ્લોક ન બનાવી શકાય તેવા સાફ ન હોવાથી અને કેટલાક જહેમત લેવા છતાંય ન મલવાથી મુલતવી રાખવા પડયા છે.
જો કે પ્રસ્તુત પુસ્તકના પ્રકાશનમાં એ ધર્મપ્રેમી સગૃહસ્થાએ સારી સહાય કરી છે, છતાંય ન જેવી માત્ર આઠ આના કિંમત રાખવાના હેતુ એટલેજ છે કે, તેના દુરુપયોગ ન થતાં જરૂરીયાત્ વાળાઓ ખપ પૂરતી નકલેાજ લે.
પ્રસ્તુત પ્રકાશનમાં વિવિધ રીતિએ સહાયક થનાર સ અભિનન્દન સાથે આભાર માનીયે છીએ.
પ્રકાશક