________________
પ્રકરણ ૪ થું.
પુણ્યદર્શન –
સ્વીતલને પવિત્ર પાદ કમલથી પાવન કરતા ભવ્યાત્માઓના હદય કમલેને ઉપદેશામૃતથી વિકસાવતા શ્રી જૈનશાસનના ઘરાવાહક પૂજ્ય આચાર્ય દેવેશો તેમજ સંયમ રમાના ભૂષણરૂપ મુનિપુંગવો બાલશાસનની જનતાના મહાભાગ્યથી પધારતા અને ધર્મોપદેશ વષવતા. તે પૂની સેવામાં
અને ધર્મોપદેશ શ્રવણ કરવામાં ધર્મપ્રેમી લાલચંદભાઈ પણ અચૂકપણે પૂર્ણ પ્રેમથી લાભલેવા ઉત્સુક રહેતા.