________________
પ્રાન્ત વાચક વર્ગથી પ્રશસ્ત પ્રાર્થના એટલીજ કે આ અખિલ જીવનવૃત્ત વાંચી ચરિત્રનેતાના ઉચ્ચ અને આદર્શ સુગુણુ કુસુમેની મનેહરમાળા ગુંથી સ્વહૃદય પ્રદેશમાં સદૈવ સ્થાપજો.
દ્રવ્ય સહાયકે દ્રવ્યવ્યયને, પ્રેરક પ્રેરણને, મદદગારે મદદને અને લેખક લેખન પરિશ્રમને જેથી સફલ થય માનશે. એજ અભ્યર્થના.
AAS