________________
૫
આપણા ચરિત્રનાયકની જેવી લેખનકળા, કવિત્વકળા, અનેડ રૂપે ખીલેલી છે. તેવીજ વસ્તુત્વકળા પણ બાળવયથીજ વિકસ્વર થયેલ છે. એટલુંજ નહિ પણ ચામેર સહકાર અને ખ્યાતિ પણ મેળવી ચૂકી છે. જેમ જેમ તત્ત્વજ્ઞાનની સુમેાધકતા ચિરત્રનાયકમાં વધતી ગઈ તેમ તેમ પ્રવચનની પ્રૌઢતા પણ જામતી ગઈ એટલે સુવર્ણ અને સુગંધ જેવા શાનિક સહયોગ બની રહ્યા છે, ચરિત્રનાયકની પ્રૌઢ વ્યાખ્યાનશક્તિ અને હજારેને આશ્ચયની સાથે આકણું કરવાની કબૂ જોતાં જનતાએ પૂરે પૂરી કદરદાની કરી અને કેટલાક ભક્ત મહાશયે એ સાડખર “ જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પત્તિ’નું બિરૂદ વર્ષાથી સમપ્યુ` છે. વ્યાખ્યાનાવસરે ચરિત્રનાયકની વક્તૃત્વકળા એવી તા ઝળકી ઉઠે છે કે જૈન તે શું પણ હજારા જૈનેતરાય જાય શક્તિની જેમ વશ અની ધર્મ સન્મુખ થયા છે અને થાય છે. જો કાઈપણ વક્તાના પ્રવચનમાં વિવિધ અનુભવમય દિલરાચક દૃષ્ટાન્તો અને દલીલોને વધ વતા હાય તો તે વ્યા, વા. ચરિત્રનાયકના પ્રવચનમાં અનુભવાય છે.
ચરિત્રનાયકના વ્યાખ્યાન વહેણુમાં વિવિધતાત્ત્વિક વિષ્ણેાની સુંદર ખ્રુવટ, ક્રમબદ્ઘ પ્રસ ંગાનું અનુસંધાન અને સચોટ અસર કારક દૃષ્ટાન્ત દલીલના ભંડાર સહજ ઝળકી ઉઠે છે, પરંતુ આખાય પ્રવચનામાં આબાલગોપાલ સહુ કાઇને વિશેષે આકષ ણુતા વચમાં વચમાં રમુજી ભર્યાં આવતા પ્રાસામાંજ બની રહે છે.
શાસનપ્રભાવક ચરિત્રનાયકના વ્યાખ્યાનમાં આવતા કેટલાક સુંદર પ્રાસેાની રમુજતામય વાયેાની સ્મૃતિ મુજબ અંત્રે ધ કરાય છે.
શ્રી છનધના મમ સમજતાં કમ` હલકાં થાય છે, દુન્યવીલમ ટળી જાય છે એટલે શિવશમ સ્હેજે અને સત્વર સાંપડે એ સ્વાભાવિક છે ?