________________
આ ત્રણેય શકિતઓ કુદરતેજ બક્ષીસ હતી. જેથી મહાન ઉપકારને વિસ્તારી રહ્યા છે. પૂર્વત પુણ્ય પુષ્પ જેઓનું ખીલેલું હોય તેવા પુરૂષાથી મહાત્માઓને અનુકુલ અખિલ સહયોગ સાંપડે છે, તે ચરિત્રનાયકના જીવનવૃત્તાંતથી અનુભવાય છે. શાસન ધગશ
જીવન યાત્રામાં માનને પ્રયોજન એ ઘણે સંકલિત ધર્મ છે. પ્રયજન વિના મંદમતિ પણ પ્રયાસ–મુક્ત દેખાય છે. કઈ પણ કાર્યને પ્રારંભ પ્રયોજનને ઉદ્દેશી કરાય છે. એક કાર્યની સંસિદ્ધિ પ્રાપ્ત કરતાં વ્યકત કે અવ્યકત જેમ ઉછળે છે. ,
જૈન સાધુપણું અને શાસનસેવાની ધગશ એ ઉભયને અભેદ સંબંધ છે. જેમ અંગીઅને અંગ એકબીજાને સંધાયેલાં રહે છે, તેવી રીતે જૈન સાધુત્વ અને શાસન ધગશ બને એકમેક સંધાયેલાંજ રહે છે. જ્યારે અધર્મને પ્રચાર થતું હોય, અનેક ફૂટ જાલેથી ધમાં વર્ગને ધર્મદ્રોહી બનાવવાના ઉપાયો જાતા હોય, ત્યારે પ્રભુ આગમ અને પ્રભુ માર્ગના રાગી તેવા પ્રભાવક મહાન પુરૂષ શાસનની ધગશ બતાવી ધર્મને અસ્પૃદય કરે છે. હજારેને ઉન્માર્ગથી બચાવી સન્માર્ગમાં સસ્થિર બનાવે છે. સાચા માર્ગનું ભાન કરાવી તેની સચેટ શ્રદ્ધા જમાવે છે.
ચરિત્રનાયકના જીવનમાં જ્યારે જ્યારે શાસનસેવાના પ્રસંગે બન્યા ત્યારે ત્યારે અપૂર્વ શાસન ધગશ બતાવી શાસનસેવાને સારે ફાળો આપ્યો છે અને આપે છે. ચરિત્રનેતાની પ્રત્યેક પ્રવૃત્તિઓ, વાણુવ્યવસાયે. હંમેશાં સહવાસીયોના હૃદયમાં શાસનસેવાના સાચા સૂર પૂરે છે. નિરૂત્સાહી જનવર્ગને પણ નવ ચેતન્યને નો પ્રકાશ આપે છે. ગરિષ્ઠ જ્ઞાન–
ત્યાગીપણું અને જ્ઞાનીપણું આ બન્નેયને મેળ એકજ વ્યક્તિમાં હોય તે તે વ્યક્તિ જનતા માટે અતુલ ઉપકારી નીવડે છે. ચરિત્ર