SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ નાયકની પ્રતિભાપ્રભા અનેરી ઝળકી ઉઠતી. સંલબ્ધ તત્ત્વજ્ઞાન ચિરસ્થાયી બનતું ગયું; નવું સંચય થતું ગયું. રહેજે આપણે અનુભવીએ છીએ કે વિશદ મતિના અભાવે કેટલાક તત્ત્વ પદાર્થાન સમજવા દોરાતાજ નથી; કેટલાકેા દોરાય છે છતાં સમજી શકતા નથી, કેટલાફા સમજે છતાંય સમયેાચિત સ્મરી શક્તા નથી, કેટલાકા સ્મરી શકે છે છતાંય અન્યાને ઠસાવી શક્તા નથી; પરંતુ આપણા ચિત્રનેતામાં ખાલવયથીજ સ્હેજે એ સમજવાના, સમયે સ્મરવાની અનેકશ: અકાટ્ય યુક્તિએથી અન્યને સમજાવવાની શક્તિ ધણી ઊચ્ચ અને આદર્શ અનુભવતી હતી. જગમાં એ શક્તિ પણ દિવ્ય મનાવા સાથે અસાધારણ ઊપકારક નીવડે છે. ચરિત્રનતાના સંયમ પર્યાય ફક્ત જ વર્ષના થયા હતા ત્યારથી પોતે પોતાનાથી લઘુ અને ડિલ સાધુઓને આદરપૂર્વક અને વિનય પૂર્વક પ્રકરણ, વ્યાકરણ અને કાવ્યગ્રન્થાના આદર્શી રીતે અભ્યાસ કરાવતા. ચરિત્રનાયકના તારકગુરૂદેવ તે ચરિત્રનાયકની પાન પાદનની પ્રગતિ નીહાળી તાજુબ બનતા. એક પ્રસ ંગે ચરિત્રનેતાને મુદ્ધિની પરીક્ષા માટે ચરિત્રનાયકના તારક ગુરૂદેવે, ચરિત્રનાયકને આજ્ઞા કરી કે, લમ્બિવિજય ? તારી મતિ અજેય અને સર્વાંતા ગ્રાહી હું અનુભવું છું. આજે ત્રણ કલાકમાં હું તને જે નવા શ્લેાકેા આપુ તે તું કંઠસ્થ કર! ચરિત્રનાયક તો ઉત્સુકજ હતા. બુદ્ધિના ડાળ બતાવવા નહિ પરંતુ ગુરૂ આજ્ઞા પાલન કરવા ખાતર ટુંક સમયમાં પણ કદીય નહિ જોયેલા હસ્તાક્ષરની પ્રત પરથી ચરિત્રનાયકે (૫૦) પચાસ લેાક કે થ કરી સ્વગુરૂદેવને સંભળાવ્યા, તારક ગુરૂદેવ ખુબજ પ્રસન્ન થયા. પોતાની નિશ્રામાં એક બુદ્ધિને અખૂટ ભંડાર છે. તેમ તેઓ માનતા ! ધર્માંડથી કે જીજ્ઞાસુ ભાવથી જૈન અગર જૈનેતર કાઈ પણ વ્યકિત ધર્મ ચર્ચા કરવા આવતી અગર શાસ્ત્રાર્થ માટે ડાળ દેખાડતી તો તેને સ્વતારક ગુરૂદેવ ચરિત્રતતાની પાસેજ માકલતા. સ્વગુરૂદેવના
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy