________________
૩૪ ]
કવિકુલકિરિટ કરી સવિનય ઉપધાનતપ કરાવવાની પિતાની ભાવના પ્રગટ કરી. આ સમયે ઈડરની જનતા તાજુબ બની. શા. ચુનીલાલ રાજકરણભાઈ આદિ ધમર જોએ તે બાઈને જાતમહેનત આપી તે તપ કરાવવામાં મદદ કરવાનું સ્વીકાર્યું. અસાધારણ ઉત્સાહથી પૂ. આચાર્ય દેવના વરદહસ્તે અનેક સ્ત્રી-પુરૂષોએ તે અનુપમ તપની આરાધના નિવિંધે સંપૂર્ણ કરી, તપસ્વીઓની ભક્તિમાં ઇડરની જનતા ખંતથી ઉભી રહેતી
ચાતુર્માસ પરિવર્તન–
આચાર્ય દેવેશના ચતુર્માસ પરિવર્તન માટે જેકે અનેક ગૃહસ્થ તરફથી વિનતિઓ આવી હતી. પિતાના ગૃહાંગણમાં મહાપુરૂષના પુનિત પગલા કરાવવાની હોંશ કોને ન હોય? છેવટે શા. મંગુભાઈ નેમચંદ ગાંધીને ત્યાં વિશેષ લાભ જણાતા ગુરૂદેવે ચતુર્માસ પરિવર્તન સ્વીકાયું, અતિ આડંબરથી તેઓના ગૃહાંગણમાં આચાર્ય દેવેશ આદિ ચતુર્વિધ સંઘ પધારતા શા. મંગુભાઈએ સ્મરણીય સત્કાર કર્યો. વિવિધ શોભાથી અલંકૃત ભવ્ય મંડપમાં સુમધુર તત્વબોધ મંગલાચરણ કર્યું. ત્યાંથી દશ વાગે સકળ સંધ વાજતે ગાજતે આચાર્ય શ્રીની પ્રધાનતા નીચે ઈડર ગઢ ઉપર શત્રુંજય પટને જુહારવા માટે પધાર્યા. જ્યાં ભવ્ય જિનાલયમાં નવ્વાણું પ્રકારી પૂજા ભણાવવામાં આવી તથા સુંદર અંગરચના વિગેરે શાસન પ્રભાવના સારી થઈ. તેજ દિવસે સકળ સંઘનું તથા ઉપધાન વાહક ભાઈબંનેનું સ્વામી વાત્સલ્ય ઉદાર ચિત્તથી શા. મંગુભાઈ નેમચંદ તરફથી કરવામાં આવ્યું. બહાર ગામથી આવેલ જાત્રાળુઓની પણ મેટી સંખ્યાએ લાભ લીધે હતું. બીજા અને ત્રીજના અનુક્રમે શા. ડાહ્યાલાલ કુબેરદાસ પરીખ તથા શેઠ ડાહ્યાલાલ મેહનલાલને ત્યાં તેમની આગ્રહ ભરી વિનતિ થવાથી તેમને ત્યાં ચાતુર્માસ બદલ્યું હતું. દરેક સ્થળે બેધક પ્રવચન થતા પ્રભાવનાઓ પૂજાએ આદિ ધર્મ સારા થયા. અત્રેના ન્યાયા