SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ] કવિકુલિકરીટ પુર બહાર ચાલી રહી છે, અને ચીરંજીવી રહેશે એવી હાલની પરિ સ્થિતિ નિશ્ચય કરે છેઃ છ દ્વારા— ઇડર શહેરની આજુબાજુ પહાડામાં અને ઝટાઝુડ ઝાડીઓમાં પ્રાચીન અને પુનીત કેટલાક તીર્થાં સ્થળા વિદ્યમાન છે, કેટલાક જાણમાં અને કેટલાક અજ્ઞાતપણ છે. કેટલાક તીર્થાંમાં કેવળ મદિરાના માત્ર ખડેશ નજરે પડે છે, જ્યારે કેટલાક તીર્થોમાં ભવ્ય મંદિર અને પ્રાચીન દનીય ભવ્ય મૂર્તિ યાત્રાળુ વના દિલને ખે ંચે છે. ઈડરથી ફકત સાત આઠ માઇલ દૂર પસીનાજી તીર્થં ઘણું પ્રાચીન અને દર્શનીય છે. તે તીનું મંદિર ધણુંજ જીણું અવસ્થામાં હાવા છતાં અજબ આકર્ષક છે. કેટલાક વર્ષ પહેલા દિગંબર અને શ્વેતાંબર વ` સ્વ સ્વ દેવ માની પૂજા ભક્તિ કરતા. પરન્તુ દિગંબર લેાકેાની તીર્થોં માટે કૅટ નીતિઓ અને કદાગ્રહવશતા જોઈ ભાવિમાં તી વૈમનસ્ય ન ફેલાય એ શુભ હેતુથી શ્વેતાંબરાના કબો કાયમ થયા છે. સધળી વ્યવસ્થા ઇડર જૈન શ્વેતાંબર સંધ કરે છે. પૂ॰ ચરિત્રનાયક એક વર્ષ પહેલા આ પુનિત તીની યાત્રા માટે પધારેલા ત્યારે તેઓશ્રીના હૃદયમાં તીર્થોદ્ધારની આવશ્યકતા પુરેપુરી જણાયલી, અને તેની વિચારણા પણ ચલાવેલી તે સફળ થવાના સમય નજીક આવી લાગ્યા. એક દિવસના વ્યાખ્યાનમાં ભાવુક ઇડર જનતા સમક્ષ છોંહારની આવશ્યકતા તથા તેનાથી થતા આત્માને મહાન લાભાનું દિગ્દર્શ`ન કરાવ્યુ`. જનતાના હૃદયમાં આ વાત ઉતરતા તુરતજ એક ટીપ શરૂ કરવામાં આવી જેમાં લગભગ ઇડર જૈન સંધ તરફથી પાંચ હજાર અને અન્ય સ્થળેાથી દસેક હજાર જેટલી રકમ એકત્રીત થઇ છે, હાલ છણોદ્ધારનું કામ સ્થપાયેલ કમીટીારા રીતસર ચાલે છે. આશા છે કે એ આર ંભેલુ કાય` ટુંક સમયમાં નિર્વિઘ્ને સંપૂર્ણ થશેઃ ઇડર તીથ ધણુંજ પ્રાચીન છે. અવરનવર સેકડા યાત્રાળુઓ
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy