________________
- પ્રકરણ ૩ર મું.
તે
ઇડરમાં પ્રવેશત્સવ
તારંગાથી ૫, આચાર્ય દેવેશે ગામે ગામની જૈન જૈનેતરની ખ્ય જનતાને ધર્મના રહસ્યને સમજાવતા સપરિવાર ઈડર હાલ શહેર પ્રતિ પ્રયાણ કર્યું. ઈડરના કેટલાક ભાવુક સગ્રુહ
આચાર્યશ્રીના દર્શનાર્થે કાવા મુકામે આવી લાગ્યા. પુર પ્રવેશને દિવસ નિર્ણય કરી પાછા ફર્યા. ઈડરની જનતામાં આ સમાચારથી હર્ષની ઉર્મીઓ ઉભરાવા લાગી. સૌ કોઈ સત્કારની તૈયારીમાં સભાવ ગુંથાયા. તેમાં ખાસ યુવકવર્ગ અમાપ ઉત્સાહથી ઘણે દૂર સુધી આચાર્ય દેવેશ સન્મુખ જઈ પહોંચ્યો હતે.
પ્રભાતના મંગલ સમયે મૃદુમૃદુ વાયુની હેરીઓથી ભક્તજનોના ભેજાઓને પ્રક્ષાલી નિર્મળ બનાવી રહ્યો હતે. સૂર્યનારાયણ પિતાની