________________
સરિશખર
( ૩પ એમ જાણીને અને અત્યંત આગ્રહ થવાથી ચાતુર્માસ ત્યાં જ કરવા સ્વીકાર્યું.
અત્રેની જેના કામમાં માટે વર્ગ રાજ દરબારમાં લાગવગવાલે. તથા ઓફીસર તરીકે કામ કરનારે છે. સુધરેલ જમાનાના ઝેરી વાતથી સપડાયેલે પણ ખરે પરતુ ચરિત્રનાયકના સચોટ અને ધર્મ રહસ્ય જણાવનારા પ્રવચનેથી તે અખિલ વર્ગ ગુણાનુરાગી બનતે ગયે.
કેટલાકે તે આજકાલના વાતાવરણથી ઘેરાયેલા વિચાર વમલમાં મુઝાતા હતા કે આવા આચાર્ય મહારાજશ્રીને માસુ કેમ કરાવી શકીશું? આચાર્યને ચોમાસુ રાખવા એ તે ઘેર હાથી બાંધવા જેવું છે. પરતું તે સઘળી જમજાલ પૂ. આચાર્યશ્રીના એક માસના પરિચયથી ભાંગી ગઈ. ચરિત્રનેતાની પ્રશાંતપ્રકૃતિ, નિરાડ ખરી જીવન, નિઃસ્પૃહવૃત્તિ અને ઉપકાર કરવાની ઉત્કટ ભાવના પેટા ખર્ચાને તિરસ્કાર આ બધા ગુણોને જોઈ સૌ કોઈ આશ્ચર્યચકીત બન્યા. મહારાજશ્રીએ ' સાવરકુંડલામાં ઉપકાર કરવાની ધગશથી જગ્યા વિગેરેની સંકેચતાની અગવડ વેઠી જે ચેમાસુ કર્યું હતું તેના કરતા આ માસુ ઉતરે એવું ન હતું.
કેટલીક વખત કેટલાક નિરંકુશ પ્રવૃત્તિવાળાઓ, બેટા ડંફાસુમાંજ સ્વપર કલ્યાણ માનનારાઓ, ત્યાગધર્મની મહત્તાને નહિ સમજનાર, પૈસે કેટલી મહેનતથી પેદા થાય છે એની સમજ વગરના સાધુઓ શ્રાવકને ખોટા ખર્ચે બતાવી જબરદસ્તીથી અગર ધમકી બતાવી ને ખર્ચે કરાવી નાહક દુઃખી કરે છે. આથી પરિણામ એ આવે છે કે ઈદગાનીમાં તે લેકે સાધુઓના માસા કરાવવાનું પસંદ કરતા નથી. જો કે બધા એવા નથી દેતા છતાં પણ દુધને દાઝેલે છાશને પણ પુકીને પીએ છે એ કહેવત અનુસાર તેઓ સારા સાધુઓના