SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૩૬ ] કવિકુલકિરીટ તેમણે સંવત ૧૯૭૬ ની સાલમાં આચાર્ય મહારાજ શ્રીમદ્દ સાગરાનંદ સુરિજીની અધ્યક્ષતામાં શ્રી શત્રુંજયને સંઘ કાઢી લગભગ પણલાખ રૂપીઆને સદ્વ્યય કર્યો હતે જીવણભાઈનું જીવન સામાયિક પ્રતિક્રમણ પૌષધ વ્રત પચ્ચખાણ વિગેરે ધર્મ અનુષ્ઠાનેમાં અત્યંત ઓતપ્રેત હેઈ તેમના ધર્મ સંસ્કારે અમુક અંશે એમના પુત્ર જેચંદભાઈમાં પણ ઉતર્યા હતા. એજ સંસ્કારના પ્રભાવે તેમણે પિતાની સ્ત્રી માતપિતા ભાઈ આદિ કુટુંબને મેહ ઉતારી બંગલે વાડી ગાડી આદિ જડ પદાર્થોથી ન મુંઝાતા તેઓ સંયમ ગ્રહણ કરવા એકદમ તીવ્ર અભિલાષી બન્યા. ઉભય લેકની સાર્થકતા કરનાર સંયમ પિપાસુ આત્મા તુચ્છ પદાર્થોના ભેગે ઉપર અરેરાટી રાખે છે. અધ્યાત્માનંદને અને મને નિગ્રહતા અને આત્મ રમણતાને જેઓને છેડે પણ આસ્વાદ અનુભવાય હેય તેઓ જડ ભાવમાં જીવનને બરબાદ ન કરતા આત્મિક સ્વભાવમાં અણમોલ જીવન સુપ્રત કરે છે. દરેક જાતના વૈભવ વિલાસ ચેમેરથી છલકાતા હોય તે પણ આત્મ બોધને પામેલા સંયમ ગ્રાહકેને મન એ બધું તુચ્છ અને ત્યાજ્ય ભાસે છે. પાટણ આવ્યા પિતાના નેહીઓ તરફથી ચોખા શબ્દોમાં રજા નહિ મળી શકશે એ નિશ્ચય થતાં તેઓ એકદમ સુરતથી નીકળી પાલીતાણા થઈ. પાટણ મુકામે પૂ. આચાર્ય દેવની છાયામાં આવી ગયા તેમણે પિતાની સંયમ ભાવના પ્રગટ કરી તેમની દીક્ષા લેવાની તીવ્ર અભિલાષા અને મક્કમતા જોઈ હા પાડી. આ પ્રસંગે બેટા મેતીવાલા જેસંગભાઈ તરફથી જેચંદભાઇની તથા મણીબેનની દીક્ષા નિમિત્તે એક ભવ્ય વરઘડે કાઢયો હતો. વધેડે આખા ગામમાં ફરી ગામબહાર બાંધેલ વિશાળ મંડપમાં તેમને ચતુર્વિધ સંઘ સમક્ષ સંયમ પ્રદાન કરી તેમનું નામ મુનિશ્રી જીતેન્દ્રવિજયજી રાખી મુનિશ્રી મહિમાવિજયજીના શિષ્ય તરીકે જાહેર
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy