________________
રિશેખર
A [ ૩૦૧
ચારિત્રમાર્ગ અંગીકાર કરનાર ભાઇશ્રી માતીચંદ્ર જયચંદભાઈને અભિનંદ્યન પત્રિકા
અપ ણુ કરનાર—શ્રી સુરત જૈન વિસા આસવાળ યુવક મંડળ છપાવી પ્રસિદ્ધ કરનાર—કુસુમ≠ લલ્લુભાઈ ધરમચંદ
ધન્ય છે? ધન્ય છે? એ બાલ સાધુ તને ધન્ય છે ભર જીવાન વયે વિલાસ અને વૈભવેાના ત્યાગ કરનાર, સંસારના મેાહમાં નહિ *સનાર, જીંદગીના કૃત્રિમ સુખાને ઠોકરે મારનાર આ સાધુ પુરૂષ ધન્ય છે.
અને આ કામલ વયમાં ચારિત્ર મા` અ`ગીકાર કરનાર, મુક્તિના પથે વિહારનાર આ બાલ બ્રહ્મચારી તારા જય થાઓ વિજય થાઓ.
જીંદગીનું સાČક કરનાર એ આદર્શ યુવાન તને કેમ સોધીએ ? કયા શબ્દેોમાં સ્વાગત કરીએ ? જન્મ ભૂમિનું ગૌરવ વધારનાર એ પુણ્યાત્મા ? વીસા એસવાલ જ્ઞાતિના એ મુક્તાક્લ ? આ તારા યુવાન બંધુએને હું` સાંભળેલ ત્રણ જગતના નાથના સ ંદેશ સંભળાવજે અને તારા તેજમાં સને ઢાંકી દેજે.
પુણ્ય પંથે પ્રયાણુ કરનાર એ મહાત્મા ? હારા કુટુ હારી જ્ઞાતિ અને હારા શહેરની કીર્તિ હું વધારી છે. હારા પુનીત પગલાથી અમને પાવન કરજે. હારા વચનામૃતનું અમને પાન કરાવજે, અને હારા મુખ દર્શનના લાભ અમને આપતા રહેજે,
ત્યાગ માર્ગ અંગીકાર કરનાર એ ત્યાગી? વીતરાગની વાણી સભળાવનાર એ વીરાગી ? તપ માગે દષ્ટિવાળનાર એ તપસ્વી હાર ચારિત્ર, હારૂ ધ્યેય, હારી ભાવના અને હારૂં મનેાખલ જૌઇ અમારાં શીર તારા ચરણે ઝુકી રહ્યાં છે..
અને એ કવીર ? એ હારા વીર પિતાશ્રી મહાવીરદેવનાં, હારા અને હમારા તારણહારનાં પવિત્ર વચનામૃતા સત્ર ફેલાવજે. શાસનને શાલાવજે, અને જૈનધર્મના વિજય વાવટા દશે દિશામાં ફરકાવજે,