________________
;
આ
પ્રકરણ ૭ મું.
ઝવેરી મોતીચંદભાઈ
ટણમાં ઉપરોક્ત બે ભાગ્યશાલીઓની દીક્ષા પ્રસંગે બહારગામથી ઘણુ માણસે આવ્યા હતા. તેમાં સુરત
નિવાસી ઝવેરી શ્રીયુત જેચંદભાઈ દયાચંદ પણ સંયમગ્રહણ કરવાને ઉત્કંઠિત થયેલા પિતાના પુત્ર મેતીચંદ સાથે આવ્યા હતા. તેમણે પૂજ્ય આચાર્યશ્રીને નમ્રભાવે વિજ્ઞપ્તિ કરી કે મારા પુત્રને પૂર્વની પૂણ્યદયથી સમગ્રહણ કરવાની તીવ્ર અભિલાષા ઉત્પન્ન થઈ છે. તે અભિલાષાને સફળ કરવા આપ સુરત પધારે તે ઘણુંજ સારું કારણકે આ અપૂર્વ મહત્સવ મારે મારા ઘર આંગણેજ ઉજવવાની ભાવના છે. મહારાજશ્રીએ જણાવ્યું કે તમે કહે છે એ બધી વાત