SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ 1 કવિલકરટ એના ધમપછાડા હેઠે આચાર્ય શ્રીના હસ્તે દીક્ષાના કાયદા તાડી દ્વાર ખુલ્લા કરવાના હતા. હાથી વિવિધએન્ડા રાજરસાલા વિગેરેથી શાલતા દીક્ષા નિમિત્તના એક ભવ્ય વરધાડા નીકળ્યા હતા. દીક્ષાની છામ નન્દુલાલભાઇની છેકરીએ ઉપાડી હતી, તથા તેમના જમાઇ હાથી ઉપર બેઠા હતા. શહેરના ભવ્ય લત્તામાં ફરી વરધાડા ગામમહાર વડવૃક્ષના નીચે ઉતર્યાં હતા. પૂજ્ય ચરિત્રનેતાના વરદહસ્તે હજારા માનવાની મેદિનીમાં બન્ને મુમુક્ષાઓને ચૈત્ર વદ પાંચમના દિને દીક્ષિત કર્યાં, નંદલાલભાઈનું નામ મુનિશ્રી નોંનવિજયજી તથા મનસુખલાલનું નામ મુનિશ્રી મહાવિજયજી રાખી અનુક્રમે પૂજ્ય આચાર્યશ્રીના તથા મુનિરાજ શ્રીમદ્ ભુવનવિજયજી મહારાજના શિષ્ય તરીકે જાહેર કર્યા હતા. અંતે ચરિત્રનાયકે દીક્ષાની મહત્તા ઉપર પ્રકાશ નાખતું એક ભવ્ય પ્રવચન કર્યુ` હતુ`. તે દિવસે શ્રીફળની પ્રભાવના, શાંતિસ્નાત્ર તથા સ્વામિવાત્સલ્યે કરવામાં આવ્યા હતા. આ પ્રસ ંગે બહારગામથી લગભગ ખારસા માણસેાએ આ દીક્ષા મહાત્સવમાં ભાગ લીધા હતા, કાઇને આશા ન હતી— આવા અદ્ભુત દીક્ષા મહેાત્સવ પાટણના આંગણે નિવિઘ્ન ઉજવાશે એવી આશા કાઇને ન હતી. પરન્તુ ધમનાપ્રભાવે એ પ્રસંગ અભૂત પૂર્વ ઉજવાઈ ગયા. શાસન પ્રેમીએએ આ પ્રસંગે પોતાની ચંચળ લક્ષ્મીને સર્વ્યય કરવામાં પાછીપાની ન કરી. જોકે વિઘ્ન વાદળીઓ સામાન્ય રીતે આવી. પણ તે શાસનદેવના પ્રતાપે સધળી વીખેરાઇ ગઇ. દીક્ષા વિધા ખૂબ ખીજાયા. દીક્ષા અટકાવવાના શકય ઉપાયા કર્યો પણ તે સધળા નિષ્ફળ ગયા અને તેમના પૈસાનુ` નાહક પાણી થયું. હાથ નીચા પડયા. મીમાં પડયા પણ ઢંગડી ઉંચી એ કહેવત અનુસાર થોડાક યુવાનીઆઓએ મીટીંગ ભરી દીક્ષાના વિધ કર્યાં. પરન્તુ સત્ય વસ્તુને કાઈપણ જાતના ભય હાતા નથી. સાચા
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy