________________
૨૯૨ 1
કવિકુલકિરિટ
વિચારમાં સૌ એક અન્યા પછી આચાર્ય શ્રીને કુંડલા મુકામે વિનતિ કરવા ગયા હતા અને રિત્ર વિભુએ પણ શાસન રક્ષાનુ` કામ જાણી વિનતિના સ્વીકાર કર્યાં હતા,
નિવિશ્નપ્રવેશ
પહેલા જણાવી ગયા મુજબ ચરિત્રવિભુ પાટણ નજીક કુણઘેર આવી પહોંચ્યા હતા. આ સમાચાર મળતાં વિશાળ સંખ્યામાં લેાકેા વન્દ્રનાથે આવ્યા હતા. ત્યાં પૂજા તથા સ્વામિવાત્સલ્ય કરવામાં આવ્યાં હતાં, પાટણની સધળી પરિસ્થિતિથી ચરિત્રનેતા વાકેકગાર થયા. જો કે આપણા રિશનેતાની પ્રકૃતિ વિકટ પ્રસ ંગેામાં પણ શાન્ત રહે છે. પરન્તુ ધર્મ વિરૂદ્ધ પ્રવૃત્તિએ જોતાં જરૂર જુસ્સા અને ધગશ ઉત્પન્ન થાય છે. પંજાબની વીર ભૂમિમાં શાસ્ત્રાર્થી અને વિરાધીઓના આક્રમણાના અનેક પ્રસ ંગા ચરિત્રનેતાએ વટાવેલા હતા એટલે મજબુત અને મક્કમ રહે એ સ્વભાવિક છે. સત્ય ભાષિતા અને નિડરતાથી પ્રભુ આનાના પ્રચાર કરવા આ બે સદ્ગુણા પોતાને વર્યાં હતા. આવતી કાલે આચાય શ્રીને પ્રવેશ થશે એવા સમાચાર ફેલાતા સહુના હૃદયેામાં ( વિરાધી સિવાય ) આનંદની ઉર્મીઓ ઉછળી રહી હતી. આચાર્ય મહારાજશ્રીનુ આગમન સાંભળી વિરોધી વ`ચાંકયા, હૃદયમાં ખળવા લાગ્યા. કેટલાક યુવકા તો ઉન્મત્તતા ભરી પ્રચારણા કરવા લાગ્યા. આવતી કાલના પ્રવેશમાં ભંગાણ પાડવા શક્ય પ્રયત્ના કરી ચૂકયા. પરન્તુ સૂર્યની સામે ધૂળ નાંખનાર પોતાનીજ આંખ ધૂળથી ભરે છે એ કાયા આ સ્થળે સત્ય ઠર્યાં, સવ ઉપાયાથી નાસીપાસ થયેલા તેઓના હાથ નીચા પડયા, શાસન રસીક સંધ અપ સંખ્યામાં હોવા છતાં ત્યાગી ગુરૂએની ભક્તિ અને શાસન પ્રભાવના ફેલાવવા સ્થિરહૃદયી બન્યા. અખિલ પાટણ શહેરને એકજ રાતમાં ધ્વજા, કમાન, માંડવાથી અને રેશમી ઝરીના કાપડાથી શણુગારી દેવનગરી સમાન બનાવી દીધું'. અમદાવાદથી આવેલ ક્રુરતા ખેંડના મધુર અવાજથી