________________
૨૮૮ ]
કવિકુલરિટ ઘણે વખતે ફળીભુત થતી હોવાથી તેમનું હૃદય પણ અમાપ અને દથી ઉભરાયું. અને પાંચ દિવસની સ્થિરતા થઈ અના તીર્થો આશ્રિત નવીન સ્તવને પણ બનાવ્યા. સંઘ જમણ પૂજા પ્રભાવના વિગેરે ધર્મકાર્યો સારા પ્રમાણમાં થયાં માવજીભાઈએ પિતાની શક્તિ પ્રમાણે દહેરાસર ઉપાશ્રય વિગેરેમાં મદદ કરી પિતાની લક્ષ્મીને સદ્વ્ય ય કર્યો. કંડલા પ્રતિ પ્રયાણ
તે પુનીત તીર્થોની યાત્રા કરી ચરિત્રનેતા વિશાલ મુનિમંડળ સહિત સાવરકુંડલા પ્રતિ વિહાર કરી ચુક્યા. નીકળેલ સંઘમાં દલીચંદભાઈ મણીભાઈ વિગેરે ભાઈઓએ ઘણીજ ભક્તિ બજાવી સંધની વ્યવસ્થા સાચવવામાં પણ તેઓની મહેનત અનુકરણીય હતી. ભવ્ય સત્કારથી ચરિત્રનેતા અને શ્રાવકવર્ગ કુંડલા પધાર્યા. પાટણ પ્રતિ પ્રયાણ
લક્ષ્મીની ચંચળતા સમજી અઢળક લક્ષ્મીને વ્યય કરી ભદ્રેશ્વર તીર્થની સેંકડે માનવીઓને યાત્રા કરાવનાર ઉદ્યાપન મહેત્સવ આદિમાં હજાર રૂપિયા ખચી જૈનશાસનને શોભાવનાર સંધવી શ્રી નગીનદાસ કરમચંદ તેમજ શ્રી સિદ્ધાચળજીને સંઘ કાઢી લાખેને ખર્ચ કરનાર સંઘવી જીવાભાઈ પ્રતાપસીની આગ્રહભરી વિનતિને સ્વીકારી ચરિત્ર વિભુએ સપરિવાર પાટણ પ્રતિ પ્રયાણ કર્યું. વચમાં પુનીત તીર્થ શ્રી સિદ્ધાચલજીની યાત્રા પણ કરી. પાટણ જવાની ઉતાવળ હેવાથી ત્યાં વધુ ન રેકાતાં તરતજ વિહાર કરી ભવ્ય સત્કારથી સકારાતા અને વીરવાણીને સંદેશ પાઠવતા ઉગ્ર વિહારથી પાટણ નજીક આવેલ ગુણ ઘેર મુકામે આવી પહોંચ્યા. વચવચમાં પાટણના સંગ્રહસ્થ ચરિત્રવિભુના દર્શનાર્થે આવતા અને પાટણમાં જલદી પધારવા વિનતિઓ પણ કરતા. ત્યાંની જનતામાં દિક્ષા વિરૂદ્ધના કાયદાઓએ સ્થાન લીધું