SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૮ ] કવિકુલકિરીટ ૧૯૮૫ ના કારતક વદ પાંચમના શુભદિને ભાઈ ઈશ્વરલાલને દીક્ષા પ્રદાન કરી તેમનું નામ મુનિશ્રી ગીન્દ્રવિજ્યજી રાખી, પૂજ્ય આચાર્યશ્રીના શિષ્ય તરીકે જાહેર કર્યા હતા. જીવાભાઈ તરફથી સંઘજમણ પણ થયું હતું. સંયમના અપૂર્વ મહત્સવ પિતાને આંગણે ધન વ્યય કરી ઉજવનારા કેવા પ્રકારનું પુણ્ય બાંધી, આવતા ભવ માટે ચારિત્રને નિકટ ખેંચી લાવે છે વિગેરે પ્રશ્નોને ઉકેલતું સુંદર પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે જામનગરનિવાસી ગુલાબચંદ શામજીભાઈએ તેમના ધર્મપત્નિ લક્ષ્મીબાઈ સાથે ચતુર્થવ્રત લીધું હતું. તથા અબ્રામાવાળા મણીલાલ મૂળચંદે પૂજ્યશ્રીને પ્રાર્થના કરીને કહ્યું કે આપશ્રી સીસેદરે પધારે અને હું દીક્ષા ન લઉં છ વિનયને ત્યાગ એ નિયમ તથા ૧૯ વર્ષની નાની ઉમ્મરમાં ચાવજીવનું બ્રહ્મચર્ય ઉર્યું હતું. સીધા સીસોદ્રા અંધેરીથી વિહાર કરી શાસન પ્રભાવક આચાર્યદેવ સપરિવાર ભીલાડ, અચ્છેરી, વાપી, દમણ, વલસાડ, બીલીમેરા, અમલસાડ, કછોલી વિગેરે સ્થળે સુંદર પ્રવચનઠારા અનેક જીને પ્રતિબદ્ધતા નવસારી પાસે આવેલ સીદ્રા મુકામે સસત્કાર પધાર્યા. અને શા. ગાંડાભાઈ મકનજીના ભાણેજ ભાઈ મણીલાલ સંસાર ત્યાગવાની ભાવનાવાલા બન્યા હતા. જેમાં બાલ્યવયથી સુસંસ્કારિત હતા. તેમનાં સગાવહાલાં પણ ધર્મના સંસ્કારવાળાં હોઈ આવા પવિત્ર કાર્યમાં અંતરાય નાખે એવાં ન હતાં એટલે ગૃહાંગણેજ દીક્ષા મહત્સવ કરવામાં આવ્યું હતું. દીક્ષાનિમિત્તે એક ભવ્ય વરઘોડે કાઢવામાં આવ્યું હતું જેમાં બે ઘેડાની બગી બેંડ સાજન માજનની સારી સામગ્રી હતી. જે ગામમાં ફરી તૈયાર કરેલા મંડપમાં ઉતર્યો હતે. એ ભવ્ય મંડપમાં ચરિત્રનેતાના વરદ હસ્તે મણીલાલને સંવત ૧૯૮૫ના પિસ સુદ ૬ ના શુભ દિને દીક્ષા પ્રદાન કરી તેમનું નામ મુનિશ્રી હેમેન્દ્રવિજયજી રાખી તેમને મુનિરાજ શ્રીમદ્ લક્ષણવિજ્યજી મહારાજના શિષ્ય
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy