________________
અશિખર
[ ૫૭ તન્મયતા મેળવે છે. અને અંતે તે કર્મની સત્તાને ઠેકરે મારી માનવબળને વિજય વાવટે ફરકાવે છે.
એજ કર્મની સત્તાના બળે પૂ. વિજયકમળસૂરીશ્વરજી મહારાજનું સ્વારશ્ય એકાએક ન તંદુરસ્ત બન્યું. અને રાજને જ્વર ચાલુ થયો. શરીરબળ ઘટવા માંડ્યું પરંતુ ખરેખર મજબુત મનેબલવાલા અને સહજાનંદી મહાત્મા આવા સમયે તે શ્રેયની પ્રશસ્ત પ્રવૃત્તિમાં દઢતાથી વિશેષ સતેજ બને છે. એક બાજુ વ્યાધિ વધતી જાય છે જ્યારે બીજી બાજુ આત્મસમાધિ પુરવેગે વધે છે. અંતર દશાના વિચારમાં મગ્ન મહાન સતત પુરૂષાથી પુરૂ વ્યાહ જન્ય બહિરાત્મદશાને ત્યાગ કરી આત્મ સંગતની અનુપમ રંગતમાં જ્ઞાન દર્શને ચારિત્ર આદિ અનુપમ રત્નની આરાધનમાં એકકા બને છે.
આ સમયે આપણું ચરિત્રનેતાએ ગાભરા હૃદયે પણ તારક ગુરૂદેવની સેવા, ભક્તિ અને સુશ્રુષા અડ બજાવી. પૂર્ણ સમાધિ સાચવવામાં અવર્ણનીય પરિશ્રમ ઉઠાવ્ય. સંસારની દશાના પુરેપુરા અનુભવી પુણ્ય પુરૂષે પિતાના આદર્શ જીવનથી હજારે માનવીઓના હદયક્ષેત્રમાં નવ ચૈતન્યનું ઓજસ પ્રસારે છે. હજારેને ધર્મની શુભ ધગશમાં તરબોળ બનાવે છે, મોહની જાજવલ્યમાન ભટ્ટીમાં સળગી રહેલાઓને દેશનામૃત સિંચી પૂર્ણ આત્મશાંતિનો અનુભવ કરાવે છે. પુણ્ય નિધાનેનું જીવન હજારેને અનુકરણીય બને છે.
દવાના ઉપચારથી પૂર્ણ પુણ્યના પ્રતાપથી આચાર્યવર્યનું સ્વાસ્થ જેવુને તેવું જ બન્યું. પણ જરૂર એટલું તો ચેકસ થયું કે, હવે હું આ સંસારની સપાટીમાં ચિરંજીવી તે નથી રહેવાનો. પિતાના પટ્ટધર ચરિત્રનેતાને, અન્ય મુનિવરેને પિતે સ્પષ્ટ જણાવી દીધું હતું કે, હું આ જન્મની મુસાફરીને સ્વલ્પ સમયમાં સમેટી લઈશ. ધર્મ પ્રભાવના શાસનઉન્નતિ આત્મદશાની જાગૃતિ અને સમાધિ જગાવનાર વાતાવરણ
*' ૧૭.