________________
૨૩૬
કવિકુલકિરીટ | નકલની જાણ માટે જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ મુનિ મહારાજ શ્રી લબ્ધિવિજયજી મહારાજ તરફ વંદના સાથે રવાના.
Lalchand M. Shah.
આ પ્રમાણે વિદ્વાન મુનિવરે ઠાકર વિગેરેને પ્રતિબંધ કરવાનું પણ લે અને દયા પાલનનું રહસ્ય સમજાવે તે ભારત વર્ષમાં મુંગા પશુ પંખીઓની નાહક થતી હિંસા ઘણજ અટકી જાય.
'