________________
સૂશિખર
[ ૨૭૩
પ્રાણીઓના પ્રાણની રક્ષા, ધર્મોના નામે, પર્વના નામે, કુળ રિવાજોના નામે થતી ધાતકી હિ'સાના પાપે અને તેના કટુક લેા વિગેરે વિષયે રાખ્યા હતા. રાજા અને પ્રજા બન્નેને પરસ્પર કેવા સંબધ હાય, સત્તાધીશાને પ્રજા સાથે કેવા વ્યવહાર હાય ? નિર્દોષ અને નિપરાધી પ્રાણીઓનું પીડન થતું હોય ત્યાં સાચા ક્ષત્રિયોની ક્ષત્રિયવટ કેવી ઝળકે ? દયાપાલન માટે વેદા, સ્મૃતિએ, અને ઉપનિષદે શું ઉપદેશે છે ? ધના-પવના નામે ધાતકી પ્રવૃત્તિ કયારથી આરંભાઈ? રાજા મહારાજાએ આ પ્રવૃત્તિમાં વિશેષ રસવાલા કયારથી બન્યા ? સત્તાધીશેાના સ્નેહીઓ અને સલાહકારો કેવા હોવા જોઇએ ? વિગેરે અસરકારક રીતે સર્વે પાઈન્ટ ઉપર એવુ` તા વિવેચન કર્યું કે ઠાકાર સાહેબ તથા તેમના અનુયાયીઓ પર અજબ છાપ પડી.
અને ઇસારા
સૂર્યોદય પહેલા જામેલી લાલીમા સૂર્યોદયની સૂચિકા અને છે. ધૂમાડાના ગોટેગોટથી છવાઈ ગયેલું શ્યામ ગગન સમીપમાં અગ્નિનું અનુમાન કરાવે છે. ગગનમાં ચઉદ્દેિશ ફરકતી ઝુલવાલી ધ્વજા ચૈત્યનુ રિજ્ઞાન પેદા કરાવે છે, ધુધરીના અને ધટાના રણકાર અને ટંકારની મધુરનિ ગજગણુ અથવા તુરંગ વની કલ્પના કરાવે છે તેમ આજના ચિરત્રનાયકના શ્રીમુખથી અમૃતમય દયાના બિન્દુને ઝરાવતા ઉપદેશ વરસાદ ઠાકાસાહેબને અનેરા ઈસારા અને અસર કરનારા નીવડયા, ઠાકાશ્ત્રીનું નિવેદન
ખૂદ ઠાકેાર સાહેબે ઉભા થઇ વિનમ્રભાવે ગુરૂદેવને જણાવ્યું કે આપના ઉપદેશને ઉદ્દેશ હુ` સંપૂર્ણ સમજ્યા છું. આજે હમારા હિંસામય કુલપવન દિવસ હતો. હજારા મુંગા પ્રાણીઓની હિંસા કરી હમેા ધારપાપના ભાગીદારી અનતે પરન્તુ આપશ્રીના દયામય ઉપદેશથી હમેાએ તે પાપ પ્રવૃત્તિના નિષેધ કર્યાં છે. અને વધુમાં