________________
કવિકુલકિરીટ પ્રદેશ છે. જનતા જન્મથીજ સરળ, ઉદાર, ગંભીર તેમજ શાન્ત પ્રકૃતિને ભજવા વાળી હેઈ, કલેશ, વેર-ઝેર, કુસંપ, કપટ વગેરેથી પર રહેનારી છે. એમ તેઓની વ્યવહારૂ વર્તણું કે ઉપરથી સમજી શકાય છે. ગુજરનું વસ્તિપ્રમાણ સવાકોડ આશરે છે, અને જૈન કેમ આશરે પાંચલાખની સંખ્યાવાળી છે. જે પવિત્ર ભૂમિમાં પરમહંત કુમારપાળ ભૂપાલ, ધીર જગડુશા, વસ્તુપાળ તેજપાળ આદિ નરરત્ન, વીરરત્ન, તેમજ ગુણરત્નોએ જન્મ લઈ કટોકટીના સાંકડા સંયોગેમાં પણ, ધર્મપરાયણ રહી, શત્રુ રાજાઓના આક્રમણરૂપ ઝંઝાવાતની સામે અડગ અને અડોલ રહી, સ્વશૌયાર. (romance) ગુર્જરની ગૌરવ ભરી અવિચળ કીર્તિને, કેઈ ગુણ સૌરભવતી બનાવી છે અને સ્વ–બાહુબળથી પ્રાપ્ત કરેલ પિતાની તે યશેમાળાને ગુર્જર વસુધાના કઠે ઠવી ગયા છે. ખરેખર! “ગુર્જર ભૂમિ', એ ભારતવર્ષનું સવ સૌન્દર્યમય અજોડ ભૂષણ છે. તેથી જ કહેવું પડશે કે, એ ગુર્જર, એ ભારતવસુધાનું હૃદયરૂપજ છે. આ પ્રદેશમાં ઘણુએ રણશરે, કેઈક ધર્મોપદેષ્ટાઓ, અનેક ઇતિહાસત્તાઓ, કેઈ તે ધર્મ માટે પ્રિયતમ–પ્રાણ પાથરનારાઓ, અને કેઈ અપ્રતિમ ત્યાગ મૂર્તિઓ થઈ ભૂમિની વિશદતાને વિસ્તારી ગયા છે. ચોવટીયું ચુંઆલ–
હવે આવા ગુર્જરના ઉત્તર વિભાગમાં, “ચું આલ દેશ અતિ વિખ્યાત છે. પ્રાચીન ઈતિહાસ અવલોકતાં તથા દેશની જુની આબાલ ગોપાલ ગવાતી કહેતી અનુસાર–
વિજય સોલંકી તે રાજમણી છે ચબે ચાર ચુંઆલને ધણું છે.' ચેકસ થાય છે કે પૂર્વે વિજયસોલંકી નામાલંકૃત પ્રજાવત્સલ તેમજ સમરાંગણના મેખરે રહી શત્રુદલને સીલું ઝોમ દાખવી